________________
તે માટું ઝેર ઉતરે છે.
૪૦, ડાભા કાનના મેલ `ખેલ જગેએ લગાડવાથી ઝેરને વેગ ઉતરેછે, ૪૧, સ્થાવર ઝેર, એટલે ઝાડના મુળ, કંદ, પાંદડાં, ગુંદર, વિગેરેને કહે છે. ૪૨, જગમઝેર, એલે જનાવર, વનચર, જલચરના ઝેરને કહે છે. ૪૩, પાતાલ તુંબડી વસીને માથે ચોપડે અથવા પાય તે ઘણી જાતના ઝેર ઉતરે છે.
૧૮૬
૪૪, કડવી લુણી, (નેવરી), વાટી માથે ચેપડે તથા પાયે તે ઘણી તતના ઝેર ઉતરે છે.
૪૫, જીઆપેતા અથવા પુત્રજીવક નામના ઝાડનું જ ટાઢા પાણીમાં વાટીને ખાએ, પીએ, અથવા લેપ કરે, આંખમાં આંછે, તે તેથી સર્વ પ્રકારના ઝેર ઉતરે છે.
૪૬, સાલવણુ, સુધટકણુખાર, માથુથુ. કાયલાલ, ઢળદર, વચ, માસના મુતરમાં વાટી નાસ દેવાથી ઝેર ઉતરે છે.
૪૭, સહદેવીના પાંદડાં તથા મુલ, અને કુકડવેલ અથવા સફેદ ફુલની વીસશુક્રાંતાની જડ, માણસના મુતરમાં વાટીને નાસ દેવાથી ઝેર ઉતરે છે, ૪૮, ત્રીકુટ (સુંડ, મરી, પીપર), તથા કુકડવેલને વાટી નાસ દેવાથી ઝેર ઉતરે છે.
૪૯, શ્રદ્ઘમેદંડીની જડ, મધની સાથે ખાવાથી, અથવા સફેદ કાલની જડ મેઢામાં રાખવાથી, અથવા કપાળમાં ટીલું કરવાથી અથવા છાયામાં સુકવેલા એરડાના મુલ મેાંઢામાં રાખવાથી ઝેર દુર કરે છે.
૫૦, ટંકણ, કુકડવેલ, પાણીમાં વાટી પીવાથી ઝેર ઉતરે છે. ૫૧, ધેાળાજીલની વીસણુ કાંતા (સ ંખાવલી)ના કુલ તથા મુલ બંને વાટીને પીવાથી ઝેર તરત ઉતરે છે.
પર, ધેાળા અપરાનાની
જડ દુધ સાથે વાટી પીવાથી સ્થાવર ઝેર
ઉતરે છે.
જશે.
૫૩, સીધાલુણ તથા કાંજી પીવાથી સ્થાવર ઝેર ઉતરે છે, ૫૪, સેમરસીંગની ધુણી દેવાથી સરપ ભાગી ય છે.
૫૫, નસાગર અને રાઈ વાટીને સર્પ ઉપર નાખે, તે, સર૫ તરત મરી
૫૬, કરાની ધુણી દેવાથી કપ તરત લાગે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com