________________
૧૫
સર૫ ઝેર ઉતરે છે. ૨૫, મરી, ઘી, પીવાથી સરપ ઝેર ઉતરે છે. –ર, સુધ પારો, ગંધક
સરખા ભાગે, હલદર તથા ટંકણું ખાર સરખા ભાગે લઈ કુકડવેલના રસમાં ખરલ કરી એક રૂપીઆ ભાર ખાએ માણસના મુનર સાથે તે, ઝેર તરત ઉતરે છે.
૨૭, –ફલ વગરના કંટોલાને ગાયના ઘી સાથે પીવાથી તમામ જાતના ઝેર ઉતરે છે.
૨૮, ત્રસુલી એટલે સીલીંગી તથા ભપાથરી પણ ઝેરને ઉતારી દીએ છે.
મોરથુથાને વાટીને દરદીને નાકમાં સુંઘવીએ તેથી ઝેર ઊતરે છે.
૨૯, કાસદરીની જડ વાટીને પાણીમાં પાવું અને તેના બીજને ધસીને આંખોમાં આંઝવું અને ડુંગળી ખવરાવીએ તો તેનું ઝેર ઉતરે છે.
૩૦, કપાસીઆના મુળની છાલ વાટી ભુકો કરી રસીતલપાણીમાં પાવું તે સરપનું ઝેર ઉતરે છે.
૩૧, સફેદ વીસણુક્રાંતાની જડ, કુકડવેલની જડ, પાણીમાં વાટી નાસ દી, સરપ ઝેર ઉતરે છે.
૩૨, દહીં, મધ, માખણ, પીપર, અધરખ, કાલી મરી, ખાંડી એનાથી આઠમે ભાગ સીંધાલુણ નાંખી ખાવાથી સરપ ઝેર ઉતરે છે.
૩૩, પાણી સાથે ટંકણખાર પીવાથી, આકડાના મુળ પીવાથી, અથવા માણસના મુતર સાથે સીંધવ વાટી પીવાથી ઝેર ઉતરે છે.
૩૪. ઇંદ્રામણું મુળ, પેળી સાટોડીના મુળ, વાંઝ કરાડાના મુળ, તાલા મુળ, અધેડાના મુળ, આ પ્રત્યેકને ચેખાના ધણ સાથે પીવાથી ઝેર ઊતરે છે.
૩૫, ગોખરૂ, અને હળદર, ખાંડી કાઢે કરી પીવાથી ઝેર ઊતરે છે.
૩૬, ભાંગરાની જડ, સીવલીગી (ત્રીસલી) ની જડ, તાંદલજાની જડ, પાણી સાથે પીવાથી ઝેર ઉતરે, અથવા ખાના ધણ સાથે પીવાથી ઝેર ઉતરે છે.
૩૭, બાબચી, વચનું ચુરણ કરી ગાયના મુતરની ભાવનાદેવી તે, ખાવા થી ચર, અમર, ઝેર ઉતરે છે.
૩૮, સફેદ ચણોઠીના મુળ, મોઢામાં રાખવાથી ઝેર ઉતરે છે. ૩૯, લજાવંતીના મુલ અથવા નીલના મુલ સાફ પાણીથી વાટી પીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com