SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ હલીવેજઅસફર=હલેજદં, હરડા, હરડે. હજરૂલબકર=ગોરોચન, હબઉલરૂસ=કવાબ, કાંકણાં, સીતલચીની, કંકાલ, કબાબચીની. હરનખુરી=બહુફલી. હંજલ=ઇદ્રામણું. હબારા ફ્રેકરા, કુવારપાઠ, ધીકુવાર. હરતાલ=નટમંડન. હરીનીલ-ઇંદ્રામણી. હેયુત=પારે, હરનીયે. અબુલકલબ=ભીલામા, અગ્નિમંથ. હરડ બદલે આમલા અથવા મીઠી ખરોડી. હેમલતા હેમલીરી, ખરખોડી, સુવર્ણ જીવંતી. હમાર=ળે કણેર. હાથીદાંત=ગજદંત. હાસાંકલ=અસ્થીરુંખલા, હાડસાંકલ, બેધારી, ત્રણધારી, ધારી થાય છે, અસ્થી સંહારી, હાડસંધી, હારસીંગર, હીડર, મીમાત, વભ્રંગી, વબં વલારી, ત્રણધારે કાવેલ. હાઉબેર સેરણી નામે ઝાડ નદી પાસે થાય છે. હાસંધીસંધીના ઝાડ ઉપર વેલા થાય છે, બબે આંગળ ઉપર તેને આંકડો હેય છે. હસા=ગોરક, હંસીઆ, આના મુળનો રંગ પીળો થાય છે તેથી લુગડાં રંગે છે. હાલમતુv=હબર ૨સાદ, આસાબીજ, બજલજીરજીર, અસેળીઓ. હાયલા=બદલે માનકદ. હાઇડ્રાસ્થાનીક આસીડ હલાહલર, પુસીક આસીડ. હાથીસુંઢા નાગદંતી, ઈભવંતા, વીસાધીની, હસતીદેતી, ગાવસુકડાને કહે છે. હાથી આ અગત્ય વૃક્ષ, અગથી એ. હાલની કાંટકી ધુસ, મેટો ઉંદર તેના હાડકાં વાટી ત્રાંબામાં નાંખવાથી તરત ઓગળેછે. હાથી ચીકાર અંગ્રેજી કુવારપાઠાની જાત છે જેના પાંદડાંની બંને બાજુએ ધોળી કેર હોય છે, અને લાંબા કાંટા ઘણુ મજબુત લાલ રંગના સરખા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034651
Book TitleVanaspati Kosh Ane Tena Gun Dosh
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationDictionary
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy