________________
૧૨૫
હ.
હવા=પવન, હરણી પારાના જેવી સ્થીતીમાં છે, દીવસે રંગ લીલે, સુર્ય ઉ← યુ પછી વરસાદના ધનુસ બાણુ જેવા રંગ, સુર્ય અસ્ત પછી જાંબુડાના રંગે છે, દરેક રૂતુમાં થાડા રંગમાં ફેરપાર થાએછે. હનુમાનવેલ લક્ષમણા, પુત્રજનની વેલા થાએછે, બકરાના જેવી ગ`ધવાલી વેલ. હરડે=સાત જાતની હરડે છે, વીજ્યા હરડે સર્વે કામમાં ચેાગ્ય છે, હરિતકી, અલાંબુ લના આકારેછે, હરડે અથવા મીડી ખરખેાડી, તુરિયા આંબલાલીશ આંબલા.
હરપારેવડી–એક જાતની વેવર્ડને હરારેવડી કહેછે.
હુબ્યાદીક=જવ, તીલ, ધુતાદીક.
હલદર=હરિદ્રા, રજની, જદું ચાખ, સુક્ર.
હરેણું=રાજપુત્રી, હરેણુ, રેણુંકા, રેણુક બીજ, સમાકુ,
હરતાલ હરિતાલ, વર્ગી; દગડી, હડતાલ, જરની અસક્રગરગી, સક્ષફાઈડ ઓફ આર્ટ્સનીક.
હલ દરવા=હરિદ્રુમ, હલદરવેા, હલદી ક્ષ.
હરા રેવડી=લવલી, ખાટી આંબલી, કાથ આમલા, રાય આંબલી, સહનપાસુ, વેવડીની જાતની વેલ થાયછે, તેના ફૂલના રંગ રતાશવાળા હોયછે, જેવડીના કુલ જાંમુડાં હોય તે નહીં, હારા રેવડી કપાસના ખેતરમાં થાય છે, વેલે હાયછે, ટાઢની મેાસમમાં તેને લ આવેછે, તે ઘણીજ ચીકણીછે.
હસ્તી કણા=હસ્તિ કણા, હાથી સુંઢા.
હરિચંદન=પીલુ, કૈંક માગરૂ, ચંદન.
,,
હજરતખાર–“ ગારાચન ગાયના મસ્તકમાંથી નીકળેછે. હરિતકી=હરડે, સુરવારી હરડે.
હરણવેલ=હરણવેલ, આસ ંધ, જીવંતી, હરણુદોડી, કાંગ, ગવેલ, મીડી ખર
ખાડી.
હરિદ્રા=દારૂં હલદ, દારૂ હલદર. હરીપ્રિયતુલસી. દુસ્તિદ ત=ઈંદ્રવારષ્ટ્રાને ગરભ હપુંસા=ઢાર સેરણી, સેરણીહાસ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com