________________
૧૩
સંગી=મતીસ, કાકડાસીંગી, પાખર ઝાડ, તથા સંગીઝેર. સુરજન=એક જાતના શીંગોડા, હીંદુસ્તાનમાં વાપરેછે. શુપક=પાકે.
રાપારી=ધાટે, પુંગી, મુક, ચીકણુ, વલકલતા, પેલ. શુરામ=અગ્રેજીમાં કાલચીકમ કહેછે.
શેરડી=ઇક્ષુ, શેરડી, ઉસ, ઉખ, ગન્ના ગાંઠા, પાડા.
શેત્રુત=સ્તુતતુર્દ, શેતુત ઝીણા તથા મેટાં બે જાતના છે, નાનાને જેતુન કહેછે,
શેમલાને ગુંદર, રોવર, સાવરી.
તુતસારી, તુતહામીજ, સેતુર, પુર્ય, તુત. શેમલા-૧. શામશ્કી, ૨. માચરસ, સેમલે, ગોવાલ=જલ મંડપી, જલકેશ, શેવાલ લીલી. શેલારસ=ાિલ્હાક, સલારસ, શિક્ષારસ, તુરૈષ્ટક. શેવલ=સીચીનીના ફૂલ, ખદર, શેવ.
શેષગુંદર=ઇશેસ.
શેઠ્ઠડ=ખુરસાણી થારનાં પાંદડાં.
શૅમરના મુલા=સાવરીનું કદ, શેમલાને મુલ.
શેમલા=શેમલાના કુલ બદલે મેાચરસ, સાલમલી, સાવર, કાંટે સાવર તેના
ગુંદરને મેાચરસ કહેછે, સેમર
શેવતી–ગુલામના પ્લે,.
શૈદરીમ=રાતા પુલની જાશુદ, જાસુદી, નસવંતી.
સેલારસ=સીલહાક, સલારસ, ઉસારેકની, મીઠુસાઈલા.
શેરણી=હપુશા, શીવની, ૨-૩ છુટ ઉંચા ઝાડ નદી કીનારે થાયછે, ઝાડની લાકડી ને રંગ રાતે તથા કાળા છે, લીલી લાકડી ચીકણી હેાયછે.
શેટ ઈંગ્રેશીઅસ બીન=પીપટા, પપીટા.
શેવ્યવાળા ને કાળા વાળા. શેવળ=શેબવિહી, શેખ, તુřહા.
શેદરડી=ડેાડી કરયાતુ ઘઉં બાજરામાં થાયછે, ઘણીજ કડવી થાયછે, સહદેવી, આશારી.
શેમલા સુંદર તેને બદલે શુપારી. શેલડીબદલે ખરૂ,
સે દાડ=મૃગાશી, કેાડીમડા જેવા વેલા થાયછે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com