________________
૧૨૧
સુદ્ર ખજુરી=છેાહારા, ખારેકડી, ખલેલાં.
શુરા=મધ, દારૂ. સુર્યકાંતી=સુરજવેલ.
સુરજમુખી=અર્ક પુષ્પી, શુરજગલ, શુર્ય લવલ્લી.
સુકત=તાડી, સરકા. શુરમાં=રસાંજન, શુભેા. સુંઠ=સેાઢ, જ જમીલ.
શુખડ=ચંદન, સફેદ ચંદન, સ'ડલેશુરખ, સદલેઅહુમર, સફેદ સડલ, સ ંદલે અખીયદ.
શુગ`ધી=નવંતી, ગવ'તી ચાહ, ચાના ઝાડ જેવાં પાંદડાં થાય છે, સુગધી ખેડ. સુગ્રીણીથેારલા, મલેબ ધ, મેટા ઝાડ, ઇંદ્રજવ જેવાં પાંદડા થાયછે. શુરવીણુ=શુર પીંકા, શેમલાની જાતછે.
શુરબ ધ=પ ચપત્રી શેવતી જેવાં પાંદડાં ૨-૩ પુટ ઉંચા ઝાડ થાયછે. શુર્યમુખીલ=આદીત્યપત્ર, શુર્યાવર્ત, શુર્યલ, શુરજમુખી,
શુર...ભા=શરૂ, મુરામાસી, કાળેા વાળેા. શુવહા=રાસના, નેારવેલ, કાળા ઝુલવાળી નગડ.
સંખુલ=સુંબલેતી, જટામાસી, બાલડ. શુગ`ધીવજ=અથવા નાગરવેલના પાનની જડ,
શુદરસન=જંગલમાં વાડેામાં ઘેર પ્રમાણે વાડ થાય છે, તેમાં કેતકી ઉગેછે, તે કેતકીની જાતછે, પણ શુદરસનના પાંદડાં ૧ અથવા ૧૫ હાથ લાંબા હોયછે, કેતકીના ઝાડના પાંદડા જેવા હરા ર'ગ, તેની પીઢ પવાડે પીની વચ્ચેવચ મેાટી નસ (રગ) થાયછે, તથા નાની નાવેલાને કહે છે. મુંગક=શીંગીયાવછનાગ, શીંગડીયા વછનાગ, શીંગી માહારા. શુલીયા છોડ થાય છે, દરેક દાંડીમાં એક નાની શુળુ, લાંબા ચાના પાંદડાં જેવાં
આંગળ છેટે કાંટાવાળા ડેડવા તથા પાંદડા, મુળ સફેદ, તે મુંઝારાના દરદ વાળાને ઉકાળા કરી પાવાથી તુરત મટેછે, મુળને બ્રહ્મદડી કહેછે, ચુડીએ. શુર્યખાર=સારા, શુરોખાર શુર્યવર્ત=કાળા ભાંગરા.
રાભાવ સલાયન.
શુખા=બદલે કપુર અથવા રતાંજલી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com