________________
૧૧૮ શિંગડા=શૃંગાટ, સિંગોડા, શિંધારા, જલ વલીના ફળ. શિલાજીત–શિલાજતુ, શિલાજીત, અથવા સુરોખાર. સિંદ=બ્રાદુર, સંદુર, ઉમરેજ. સિંધાલુણ–સેંધવ, સીંધવ નેન, નીમ લાહોરી, નમકેસિંગ
બીલોરી, નમકે સંધવ, મીલહે હીંદી. કલોરાઈડ ઓફ સેડીયમ. શ્રીવાસ–શ્રીસૂક, ચંદસ, જનાર્જન, બંધ બેરજે, ચંદ્રસ, સરલને ગુંદર. સિંદુર પુપી=વીર પુરૂ, શીંદુરી, શેઢીં. શિતાબ=સતાબ, સર્પદંછા. શિંહી–ઉભી ભય રીંગણી, અરડુશે. શ્રીપર્ણીન્સીવણ, મોટી અરણી, કાયલ. સીસ્ત્રીસીરસ ઝાડ. સીગરેટી=જીવંતી, લધુ જીવંતી, સુડીયાના વેલા, લઘુ હરણ વેલ, સીગરેટી. સીમુવી=પાંડુરલી, સીવી, પાંડર ફલી. સીંબી=મુદ્રગા, મગલીલા, કાળા, કાળાકી ; વાલોર, પુસ્ત બીબી, શેમ. સીતસીવ સીંધવને છડી, સીલા=મણસીલ, શીલાજીત, ગેરૂ. સીપીસ્તાન=બડ ગુંદા, મોટા ગુંદાં. રસીસમન્સીસવ, કાલા સિસવ, પાસીસમ. સીયામ તુલસી =કાલી તુલસી, હરીપ્રીયા. સીંહરાસી=સીંહજીરા, વીઆપી ખાણ. સીરસની જડસીસ ઝાડનું મુળ, સરસડાનું મુળ. સીરછુડામણી સીરામોક્ષ. સીખર=દહીંમાં સાકરને યોગ. સીખંડ સીલાજીત પાસાણનો રસ. ગ્રીષ્મ રૂતુમાં હેય છે, પાણાને રસ સીસના બીજ=સણના બીજ. સીંગી મહોરે=વજ્ઞાગ, હલદીઓ વષ્નાગ, સીંગડી વછનાગ. રસીંસા સિસક, નાગ, સીંશુ. સીવણ સીવણ, ગંભારી, સાલ પણ, કાસમરી. સીરસ-સીરસવ, સરસડે. સરસડીયે. . સીપી=મેતીની છીપ, સીપ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com