________________
૧ ૧૭
સાલમલી=બદલે સેમલા. સાટોડી=બેટુલી, પાંડરી, ખરપરીઆ, ગદહપુરના, વીખ ખંપરા, કંદમુકી,
પુનરવા, વરુ, સાજ=કહ, એઇન. સાતવન સપ્ત પરણ, છતીવન, મેટાં ઝાડ થાય છે, ડાંખળીને સાત પાન
થાય છે. આપસુન=અહી ગા, સાપસદ. ઇસરમુળ વેલા થાય છે. સારલ=સબ, સાલુદ્રાક્ષ, સાલાઈ તેના ગુંદરને કુંદર કહે છે, ગુગળ જે ધુપછે. સાલમ સાલમ કંદ, સાલમ મીસ્ત્રી. સાવા સામાક ધાન્યછે, વરી જેવું મળતું પાન છે, શીણો. સાંધરૂખ=લવીંગ, સાંધરૂખ મેટા ઝાડ, ૧ વેંત લાંબા પાંદડાં હોય છે, ભાંગી
ગયેલા હાડકાને સાંધે છે. સાસપ=સરળ. સારન=નગર, ગેડે તગર. ચાદરસુસાઇજ, તેજપાત. તમાલપત્ર. સાગ સાગવન, ફીલોસ, શાક. સામ=સાવા. શામખ. સાતરા=બકલ, બતલ, વેત પાપડા, દવન પાપડા, પીત પાપડાં, ખડસલીઆ. સાતકુણી મુસક જમીન, નાગરમોથ. સાકર જવાસાની યવાસ, સર્કરા, જારના સાંઠાની યાચનાલી, સાકર ફુલની પુષ્પ સર્કરા. મારીવા=સફેદ ઉપલસરી, કપુરી,મધુરી, દુધલી, ઘેળી ખસેડી. સાગરગોટા=કાંચીયા, કાકસના બીજ. સાલરી સેનાસલી, શનેલી. સાર શ્રેષ્ઠ નવસાર, નવસાગર. સાલવીલ=શે મલે. સાકર અદલે ખાંડ. શિવલીંગીવાડું વલી, હાકદોડ, લિંગીની, શીવલીંગ વેલ, રાતા ફલ બળે નાના
બોર જેવા થાય છે, ઇશ્વરી, નોરવેલ. શિયાલી=પ્રાજક્ત, શીયાળી, હાર સણગાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com