________________
૧૧૧
સતાવરી શતપદી, સતાવરી, એકલકંટા, સાપના સુવા, મહા શતાવરી, નાની મિટી સહસ્ત્ર મુળી, ગુર્જ દસ્તી, શતમુલી, સતવર, બરી, શકા
કુલમીસ્ત્રી. શરસર=સર્સપ, શરશવ, શિરસ, સરીસ, સરસ. શરકાંડ=બાણનું થયું, તીરકાંડ, રારપતી, શરપતની, બાણનાતીર, કાંડ, શેર
તીર, કાંડે ભેટસ, શર૫તના ઝાડના લાકડાં તોર બનાવવાના કામમાં
આવે છે. સરપંખા સુરપંખા, શ્રીપંખા, શરકા, ઉહાલી, રાનીનીલ, કંટક શરપંખો,
પણ કહે છે. શટી-કચેરેને ગંધપલાસી. સંકુલાદની=કને રતવેલી. સતપર્વ=વાંસ, ધ્રને વજ. સણું પુપી=સહુલી, સણુતાગ. સમી-ખીજડી. સરગવે સેગવા, સેહીજના. સરવસીધી શ્રીફલ. તથા બીલીનું ઝાડ, સરવ વધી=સરવ વધી ગણ, ૧. કપુર કાંચલી, ૨. જટામારી, ૩. વચ,
૪. કુદ, ૫. શું છરીલા, ૬. હળદર, ૭. દારૂ હળદર, ૮. કચુર, ૯. ચંપા. ૧૦. મેથ. સહજણું પુલ સોભાજનના ફુલ, સાહીજ, સરગવે. સરાસરાવ, મૃતીકાના દીવા મોટા, માટીના મોટા કડીયા. સરપાક્ષીની જડ-મુંગુસ વેલ, લાલ ફુલની સંખાવળી, સરફેકા, સરહરી,
નાગણી. સહજણની જડને ખાર તેના મુળને ખાર, સરગવાના મુળને ખાર. સમુદ્રફળ=સમુદ્ર સેસના ફળ, ઉદધીકલ, સમુદ્રફલ, કેફિલ ઝાડ. સહદેઈ=મહાબલા, સહદેવી. સરસીઉત્સફેદ સરસપ. સરકવાની જડ=મુંજની જડ, મુળ. સહજણની લી=ભાજણની ફલી, સરગવાની ફલી. સમુદ્રતા ધમાસે, કપાસના ડોડા, કપુરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com