________________
૧ ૧૦
યુર કેતુ રત્ન, મીંદડીની આંખે જેવું, લસણીયું. વેરમુંભ બીજ=કસુંબાના બીજ, વરટા. વેલ–બીલી, સ્ત્રી ફલ, બીલવ, ડોલર, જંગલી ચીખલીઓ, મોતીયા, ધંધરૂ
મોતીઆ, વાર્ધક, રાજ મેરે. વેતસ નેતર, બેત, પરલ. વેલદોડાના દાણુ એલચી દાણું, ઇલાયચી. વિત વ્રત =જલ વેતસ. વેલની જા=બીલમુળ, બીલીમુળ. વેલગીરી=બીલમુળ, બીલી , બીલીના ફળને ગરભ. વલતુર=વલતરૂ, વરવેલ, એલતર નાના ઝાડ થાય છે. એકાંત=ાટે હીરે, કાંસુલા. વેઢીગારા=મોટાં ઝાડ થાય છે, તેની ડાંડલીઓમાં ગાંઠ નથી, પાંદવા લીંબુના જેવાં
થાય છે. વિલી પીપલ=અસ્વતથપત્રી. વિસ્ટનલપેટવું, ઢાંકવું. વેરી=બેરડી, કરકપુ, બદરી, કેલી. વેદમાના=અરડુસો, વાસ્ય. વૈકાંતમણતરમરી નામને હીરે, કાલા. વૈરાટ=હમજાત, સુરજના તેજથી પોતાના શરીરને જુવે છે, તે લક્ષણ. વોહલ–સામરી, જાસુદ, જપ, જાસુદી, જસવંતી. વંધ્યા કરાટી=શ્રીકંદા, વાંઝ ટેલી, વાંઝ ખખસા, કટલા, વંસ લેચન તુગાક્ષીરી, વાંસકપુર, તવાસીર, તબારી. વંદાલદેવડુંગરી, કુકડવેલ. વંસપત્રી–ડીકામારી. વંગ સેન=અંગસ્ત, અગથીએ. વંજુલ આસોપાલવ, નેતર, તીનીસ.
શ, ષ, સ. સણસણ પુષ્પી, શણ, રતાળ, સણનું ઝાડ, ટાટન કથળાનું ઝાડ, ખુલ
ખુલા, ધુગરૂ. લાદના, તાગ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com