________________
૧૦૪ લક્ષ્મી=દ્ધિ. વૃદ્ધિ, ખીજડી. લરીમાસજાફરાન, કેસર. લધુકટાઈ કંટારી, બેડી ભાં રીંગણી, લઘુ રીંગણી, લવાર =વેલ, સાટડી મોગરાનો ભેદ. લટજીરા=સરચીરા અઘેડા લાલ ફલનો આના બીજની દુધમાં ખીર કરીને
ખાઘાથી ભુખ લાગતી નથી, બાવા, ફકીરવા કામમાં આવે છે. લસરા=બડગુંદા, મોટા ગુંદા, બહુવરફલ. લકુચ=શુદ્ર ફણસ, લાવ=તીતર પક્ષી, મેદ, બહેર, લાહોરી ફીટકી તુરટી, લાલ ફટકડી. લાલ એરંડની જડ રક્ત એરંડના મળ. લાખ=પીપળની લાખ, લક્ષા, લાખ, લુકમકસુલલુક, લાક, લાંહી. જામજજ લામજકા, સુગંધી પીળુ, ભુગધ દ્રવ્ય, ખડજડ વાળ, પીળાવ,
પીળવાળે. લાજરી=સરમાલ વેલ. રીસામણી. લાંગન્ની દેશી વછનાગ, ખડ્યા નાગ. દુધીયો વછનાગ અથવા નાળીયેરનું
પાણી. લાવસ્યાઃચીની કબાલા. લાલ ધમાસા=અથવા ભોં રીંગણી. લાલ ચંદન લાલ રતાંજલી. લાલ રોહીડા=રગત રોહીડા. લાદના=જકુમ, યુહર, સહુડ, ખુરાસાની થેર. લીંબુ-જવર, દંતશઠ, મીણ, નબક, કાગદી લીંબુ, દેગ લીંબુ, મીઠાં લીંબુ.
લીમુને તુરા, લીબુને હામ. લીલામયા=મોરથુથુ. લીલકકતલ બાવરડી. લીંબડેકનેનબ, ગરમ તર, સરઢ ગરમ, કાફલ, નેનબુ, નીમ, નીવ, નબ. લીંબુ દેડીંગા=રાજ નીંબુ, લીંબુ કાગદી મીઠા. લીંબુ માકરસ્થલની બુક.
લીંબુ મીઠા=સંતરા, મીઠા લીંબુ, લીંબુનેસીરીન, લીંબુને હલુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com