________________
૧૦૩
રેવંચીનીને શીર=પીળી, રેવંચીની, રેવતચીની. રેવંચીત્રરેચની ઝાડ, તાવીર. રેડઆર્સનીક=રીઅલગાર, મણસીલ તથા લાલસોમલ. રોહીત્રણલધુ રહીસ, રોહીસઘાસ. રોપમાફીકા પામુખી નામે ઉપધાતુ.
હીસગવત અથવા કરીયાતું, રહસતૃણ. રહીતક= ગત રહીડા, રોહી, રગતરોડા. રહીસ નીલીવ, ઘાંસ, રોહીસખા, ગધેજવાસ. રેસના કટતૃણ, રેહીસ. રણ્ય રોહણી, રોણ, માસ રોહીણી. રેચન=કપીલોને ગેરચના રોબારીખ=એનલીસસાલવ, મકાઈ, નાની પીલુડી. રોગન=તેલ તથા ઘી. રેગનઅસફર–એટલે કડવું તેલ. રેહી ત્રણ-કરીયાતુ, ચીરાએતા. રહીસ ખડ=અથવા વાલે. રોહીણી=મજી, કુટકી, કાયફર, કુબેર, હરડે, માસરોહીણી.
લ. લવંગગ, દેવ પુષ્પ, લોંગ, મેટક, ઝીખ, કુકરને ફુલ, દેવ કુસુમ, લહસણ=રસેન, ઉગ્રગંધા, કાજુવા, સીસુમુસુમબહૈયાર, ઇસકુદીરપનલહસન. લજાલુ લજવંતી બુટી, લાલુ, લાજેરી, રીસામણી. લધુપંચમુળસાલપરણી, પુસ્ટ પરણી મોટી કંટાલી, પસર કંટાલી, ગોખરૂ. લમણુ=મયુરશીંખા. લક્ષ્મણું=સફેદ રીંગણનું મુળ, હનુમાન વેલે, નાગરવેલ જેવાં પાંદડા તેની
વચમાં રાતી ટપકી અથવા ડાધ દરેક પાંદડમાં હોય છે. લાવબોઆ=ગૃહલીઆ, મીંઠી તુંબડી, અલાંબુ. લવલી= હરફારી, હરફા રેવડી, સુગંધ મુલા, લવલી માં. લઘુબ્રાહ્મી=કારીવણ,ઝાડ વેલા પ્રમાણે વધે છે. લત્તા=સારીવા, ધáલાને માલ કાંકણ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com