________________
૬૮૭૪
इन कारणसे वर्जियो, मुनिने वसवो नाहिं । बसके दोष लगावतां, जिण प्रतिमांके मांहिं ॥ ५ ॥ मच्छिगर चैत्यवासीया, तसु प्रतिमा वडि सजाण । श्रावक मछली सम कहा, दिखाय दिखायके ताण ॥६॥ इण दोबीली प्रतिमा भणी इकीसमें काव्यके मांहि । श्रीवल्लभसूरीजी कह गया, ते वंदो पुजो नाहिं ॥७॥ ओ लेख देखके पंथिडा, सुद्ध प्रतिमां ले भागा । मूरख मुद्दो जाणे नहीं, ये नांचरह्या नागा ॥ ८ ॥
એ ગ્રંથમાં તે એમ જણાવવામાં આવ્યું છે, કે સાધુઓ ઘરમાં અથવા જિનમંદિરમાં એટલે ચિમાં વસે, એ અધર્મ છે. ચિત્યમાં વસનારે ત્યાં સુએ છે; ઉઠે છે, બેસે છે, ખાંસી ખાય છે, છીંક ખાય છે અને આહાર લે છે. આથી જિનપ્રતિમાની આશાતના થાય છે. આમ પ્રતિમાને દેષ ન લાગે, તે માટે એ ગ્રંથમાં સાધુઓને ચિત્યમાં વસવાનેજ નિષેધ કર્યો છે. જેઓ આ જિનાજ્ઞા, ઉથાપીને ચૈત્યમાં રહે છે, તેમને માટે આ ગ્રંથમાં જણાવવામાં આવ્યું છે કે આવા ચૈત્યવાસી સાધુઓ, એ શ્રાવકને માટે માછલી મારનારા માછી (જેવા) છે. તેમની પ્રતિમા એ ભીતી જાળ સમાન છે અને શ્રાવકો માછલી જેવા છે! જેમ પોતાના પેટ માટે માછીઓ જાળ બતાવીને માછલીને પિતાના તરફ ખેંચે છે, તેમ આવા સાધુઓરૂપી માંછીઓ પોતાના પેટ માટેજ જાળરૂપ જનપ્રતિમા બતાવી બતાવીને, તેના પ્રલેભન ઉપર શ્રાવકોને પિતાના તરફ ખેંચે છે. આવી આશાતના પામેલી પ્રતિમાના અધિકારમાં મજકુર ગ્રંથના ૨૧માં કાવ્યમાં શ્રી. જિનવલ્લભસૂરિજીએ
એમ કહ્યું છે, કે આવી દષવાળી પ્રતિમાઓનું પૂજન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
ગ છે. આવામાં શ્રી. શિાનું પૂજ