________________
સાવદ્ય-પાપ છે. આ મહુવને મુદ્દો ખ્યાલમાં રાખ્યા વિના, આગલે પાછલે સંબંધ જોયા વિના, પ્રતિમા પૂજન પાપ છે, એટલાજ શબ્દ તેરાપંથીઓ પકડી બેઠા છે અને તેમણે આખો મુદ્દો ઉડાવી દીધું છે. આ રીતે મૂર્તિપૂજા વિરૂદ્ધનું તેમનું નગ્નનૃત્ય સર્વથા મુખઈ ભરેલું છે. ૩-૪-૫-૬-૭-૮.
संघपट्टकको नाम लै, पंथी करता कोड । संघपट्टकमे वर्जियो, ते तू पंथी छोड ॥ ९ ॥ इग्यारमें काव्यमें वर्जियो, गादीने ताकियो । पंथी तूतो भोगिवो, काहे सैंथ कियो ॥१०॥ इकीसमें काव्यमें वर्जियो, रात रमणी मुनि पास । पंथीरा ते राखता, सेवा रमणी खास ॥११॥ बावीसमें काव्यमें वर्जियो, मुनि नित्य विगय नहिं खाय। पथी नित्यको खावतो, माखण धृत मिठाय ॥१२॥
સંઘપટ્ટકમાં પિતાના મૂર્તિપૂજા વિધિના સિદ્ધાંતને ટેકો આપેલે છે, એવું તેરાપંથીઓ, મોટા ગૌરવથી કહે છે. તેમને હું કહું છું, કે મિત્રો! એજ સંઘપટ્ટકમાં જેનસાધુઓને જે ત્યાગવાનું કહ્યું છે, તેને તે તમે ત્યાગ કરે! સંઘપટ્ટક કાવ્ય ૧૧માં, સાધુઓને ગાદીતકીયા ત્યાગવાનું ફરમાન છે પણ તે છતાં " હે તેરાપંથી સાધુઓ! તમે ગાદીતકીયા તે ખુલ્લી રીતે વાપરે છો! ૨૧માં કાવ્યમાં રાત્રીએ સાધુની પાસે સ્ત્રીઓને રહેવાને નિષેધ છે. પણ તમે રાત્રીના સમયે પણ, સ્ત્રીઓને સહવાસ ખાસ કરીને રાખે છે. બાવીસમાં કાવ્યમાં સાધુઓએ વિગય પદા
ને સદા માટે ત્યાગી દેવા, એવી આજ્ઞા છે ત્યારે તમે તે માખણ, ઘી અને મિઠાઈ ખુબ ગમ્મત સાથે ઉડાવો છે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com