________________
દુઃ
ઉંડા ઉતરીને આ અર્થાને સ્પર્શવાનીજ તકલીફ લીધી નથી ! લેગસસૂત્રમાં વંદનાના વદન કરવું અને ગુણ ગાવા એવા એ અર્થો આપેલા છે, એ રીતે પણ તેરાપથીએ વંદના એ શબ્દના જે અર્થ કરે છે,. તે ખાટાજ સાખીત થાય છે.
(૨૬) તેરાપંથીઓ કહે છે, કે સંઘપટ્ટમાં જિનપ્રતિમાને વંદનપૂજન કરવાની મના કરી છે અને જિનપ્રતિમાને માંસના કટકા અથવા માંસની ઢીંગલી (માંસી વોટી) કહી. છે. તેરાપંથીઓનું આ કથન પણ ખાટુજ છે. જે નીચેના પદ્મ ઉપરથી જણાઇ આવે છે.
॥ હોદ્દા . ઢાહેરા
I
संघपट्टक बनावियो, श्री. जिनबल्लभसूरी चालीस काव्यमें वर्णियो, कठिन अर्थ भरपूर ॥१॥ टीका तीन हजार है, उपर सैकडा दोय | टीकासें मालूम पडै, कठिन अर्थको सोय ॥२॥
શ્રી જિનવલ્લભસૂરીજી મહારાજે સંઘપટ્ટક ગ્રંથ બનાવ્યા છે. તેમાં ૪૦ કાવ્યેા છે અને એ કાન્યામાં અત્યંત કઠિણ અર્થો રહેલા છે. એ ગ્રંથને સહેલી ભાષામાં સમજાવવા, તેના ઉપર ટીકા લખવામાં આવી છે. તેના ૩૨૦૦ àાક છે. એ ટીકાથી પ્રસ્તુત ગ્રંથના કઠિન અર્થો બધાથી જાણી શકાય છે. ૧–૨.
મિ
ग्रहवासी वसै नहीं, वचै चैत्यके करे बिंब असातनां, ते चैत्यवासी कहवाय ॥३॥ सोवै उठे वे सवै, खासी छींक અહાર | असातनां लगावतां भगवंत बिंब मझार ॥ ४ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
*