SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ હે તેરાપંથીઓ! તમે આ સત્ય સ્વિકારી લે અને તમારે ટો આગ્રહ તજી દે. ૬. गुणग्राम नामतीर्थितणों, लोगस्सपाटीमांहिं । पहली गाथा देखले, किते शब्द इण ठाय ॥ ७ ॥ किते संतीजें पदै, वंद पंचम पद देख । वंदइ कित्ते संग एक किम, समझो चतुर विवेक ॥ ८ ॥ લોગસ્સસૂત્રમાં જણાવેલું છે કે ગુણગ્રામ શબ્દ એ ગુણ ગાવા-સ્તુતિ કરવી, એના અર્થમાં વપરાય છે. જે એ અર્થમાં કેઈને શંકા હોય, તે તેને હું પ્રસ્તુત ગ્રંથની પહેલી ગાથા જેવા સૂચન કરું છું. એ ગાથામાં ‘વંદે એ પાંચમું પદ છે અને ‘વંદે પદ સાથે “કિતઈટ્સ પદ જવામાં આવ્યું છે. આ ‘વંદે-કિન્નઇમ્સ” બંને પદે સાથે છે, તે ઉપરથી પણ સમજુ વાચકે સમજી શકશે કે શાસ્ત્રકારેને આશય ગુણકથન અને જીનપ્રતિભાવંદન, એ બંને દર્શાવવાને જ છે. –૮. कायक तो एसी । कहैं, वंदणा वद धातु । वद धातु अनुवाद हैं, है गुण गाणा आतु ॥ ९॥ अनुवाद दोय अर्थ है, गुण गाणा नमस्कार । नहीं माने तो देखलै, शब्दकल्प मंझार ॥ १० ॥ नमस्कार छिपावतो अनुवादको अर्थ । ઘટ , ૬ રોજા ત . ૨૨ / કેઈકે મનુષ્ય એવી દલીલ કરે છે કે વદ ધાતુ, એ અનુવાદ શબ્દનું સૂચન કરે છે અને તેથી ગુણ ગાવાને જ અર્થ નીકળે છે પણ આ કથન ભૂલભર્યું છે. શબ્દકલ્પમાં અનુવાદના બે અર્થે જણાવેલા છે અને તે બે અર્થો એ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
SR No.034644
Book TitleTerapanthi Natak
Original Sutra AuthorN/A
AuthorPremchand Yati
PublisherPremchand Yati
Publication Year1917
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy