SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ *૨૩:: आवर्तन કાન | जाण । વીજ નથી. કારણ કે વંદના એટલે સ્તુતિ અને વંદન એ મને હાવા જોઇએ; તમે ફકત સ્તુતિજ ગાઇ જાઓ છે, એથી દેવવંદન થતું નથી અને જો તમે ચાવીસ તી કર ભગવાનેાને નમતા નથી, તેા તમારૂં ચારિત્ર—સાધુત્વ સર્વથા નકામુંજ જાય છે. ૧-૨-૩. वंदणा नही गुणग्राममें, वंदणां वंदणां नमस्कार एक है, अमरकोश प्रमाण ॥ ४ ॥ अमरकोश सब मांनता, जैनी वैश्नव भीखणचरित्र भर्मविध्वंशणे, ते कियो अमर प्रमाण ॥५॥ વદના એ માત્ર સ્તુતિપાઠ નથી, તે આવર્તન પણ છે. અર્થાત વંદણા એટલે સ્તુતિ અને નમસ્કાર બંને છે; વદણુામાં નમસ્કાર પણ સમાઇજ જાય છે, એવા અમરકાશમાં વંદાનેા અર્થ કરતા સ્પષ્ટ કહેલું છે. આ અમરકેાશના જામેલા શબ્દાર્થ તેા તેરાપંથીઓએ પણ માનવાજ ઘટે છે, કારણ કે એ શબ્દકેષ પ્રમાણુરૂપ હાઈ, તેને વૈષ્ણવા, શૈવા, જેમા વ્યાકરણ—શબ્દાર્થ ગ્રંથ તરીકે માન્ય રાખે છે અને તમે પણ ભીખમચરિત્રમાં અને ભ્રમવિશણુમાં અમરકાશને માન્ય રાખ્યેાજ છે, તે પછી એ કાષે આપેલા વૠણાના અર્થ પણ તમારે માન્ય રાખવાજ યાગ્ય છે. ૪૫. '; नमस्कार नीचो ज्ञकै, वंदणा हाथ दोय जोड । यह दोनू योग काया तणां पंथी हट दै छोड । | નીચે વળીને પગે લાગીએ, તે નમસ્કાર કહેવાય છે અને એ હાથ જોડીને જે વિનય કરીએ, તે વંદના કહેવાય છે; પણુ એ અને યોગા કાયાનાજ હોઇ, તે વડે જૈન સાહિત્યમાં શ્રી. જ્મિપ્રતિમા પૂજાને સ્થાન છે, એજ સાક્ષીત થાય છે. માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034644
Book TitleTerapanthi Natak
Original Sutra AuthorN/A
AuthorPremchand Yati
PublisherPremchand Yati
Publication Year1917
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy