________________
અર્થાત જ ધાચારણ અને વિદ્યાચારણમુનિઓએ નદીશ્વર દ્વોપમાં જઈને ભગવાનની સ્તુતિ કરી છે, અર્થાત ગુણવર્ણન કર્યું છે. એ મધુ વંદનામાં ગણાય છે. જ ધાચારણ— વિદ્યાચારણે નમસ્કાર કર્યો ન હતા. (અર્થાત્ મૂર્તિ પૂજા–કરી ન હતી.) આથી તેણે નમસ્કાર કર્યા, એવા પાઠ નથી.” ૧૩૧ માં પ્રશ્નમાં વંદના અને નમસ્કારને જીતમલ એકજ માને છે, છતાં અહીં (મૂર્તિપૂજાને વિરોધ કરવાના આશયથીજ) વંદનાને માત્ર કીન કહીને, વંદનાથી નમસ્કાર સિદ્ધ થતા નથી, એમ જણાવી, પ્રતિમાવદનના પુરાવા ઉડાવી દે છે. પેાતાના સિદ્ધાંતા સાબીત કરવા કેવા પ્રપ ંચ રચાયા છે, તેના આ પુરાવા છે.
॥ રોદા
દાહો साध श्रावक वंदै सदा, चोवीसी वर्तमान | लोगस्समांहि देखले, नमसई नहीं इहा ठाण ॥ १ ॥ पंथी तू करता हुसी, वंदना विश्वावीस । तेरे अर्थसे ना हुवै वंदना जिण चोवीस ॥ २ ॥ तें तो स्तुती गुण गाविया, तेरो नमस्कार हुआ नांहि । चोवीसी नमियां विनां चारित्र पहलो जाय ॥ ३ ॥
"
સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા બધા ચાવીસ તીર્થંકરાને વદના કરે છે, એવા ઉલ્લેખ લેગસ સત્રમાં સ્પષ્ટ રીતે કરેલા છે, અન એ વદના તે ગુણકથન અને વંદન અને હાઇ, ત્યાં પણ નમસ્કાર શબ્દ સ્વતંત્ર રીતે ચેાજવામાં આવ્યા નથી. હે તેરાપ ંથીએ ! તમે કદાચ અંત:કરણપૂર્વક જીને ધરદેવની માત્ર શાશ્વિક સ્તુતિજ પોપટપચીની માફક કરતા હશેા, તે પશુ તેથી ચાવીસ તીર્થંકર ભગવાનેની વંદના તા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com