________________
૮૧ઃ
(૨૪) જીતમલ હિત શિક્ષાવલીના આગમાધિકારમાં ગાથા ૧૪ થી ૧૭ સુધીમાં એમ લખે છે, કે શ્રી. શિલાંગાચાર્ય, શ્રી. અભયદેવસૂરિ, શ્રી. ચંદ્રસૂરિ, શ્રી. મલિયગિરિસર, અને શ્રી. હરિભદ્રસૂરિ એમણે, અનુક્રમે આચારાંગ, નવમંગ, નીરયાવલીયા તથા દશાશ્રુતસ્કંધ અને બીજા ઘણા ઉપાંગાની ટીકા રચી છે તથા ભાષ્ય તથા ચુર્ણિ વગેરે અન્ય અનેક આચાર્યાએ કર્યા છે. જ્યારે એજ ગ્રંથની ૧૨ મી ગાથામાં તે લખે છે કે :
| | ||
टीका चूर्णि दीपिका, भाष्य नियुक्ति जाण । किनहीं करी दीषै नहीं, तिणसू ए अप्रमाण ॥ १ इती ॥
અર્થાત ટિકાદ્દિગ્રંથ કાઈપણુ આચાયોએ રચેલા નથી. પણ કોઈ ભલતાંજ માણસાએ રચીને, તે પૂર્વાચાર્યોના નામ ઉપર ચઢાવી દીધા છે. ઉપરના અને કથના પરસ્પર વિરાધી છે.
(૨૫) જીતમલે પ્રશ્નોત્તર નામના ગ્રંથ મનાવેલે છે. તેમાં ૧૫૦ પ્રશ્નાત્તા છે. આ ગ્રંથ સંવત ૧૯૬૩માં વૈશાખ સુદ ૧૪ના દિવસે પેરૂવાળા રૂકમાનંદ સાગરમલ વાથરાએ કલકત્તાના રાય પ્રેસમાં છપાવીને પ્રકટ કર્યા છે. એ ગ્રંથમાં ૧૩૧માં પ્રશ્નમાં જીતમલ એ ઉત્તર લખે છે, કે વંદના નમસ્કાર એકજ હાઇ, તે એક કાયાના ચેાગ છે. જ્યારે હિતશિક્ષાવલીમાં એક ગાથા આ પ્રમાણે છે.
| થા ||
नमसई तिहां पाठ नहीं, वंदे पाठजु एक । ते छेई स्तुति ती अर्थमें, देखो धर विवेक ॥ १ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com