________________
:
:
(૨૧) શ્રી. જીતમલ હિતશિક્ષાવલી ગાથા પ૩ પદ ૧ર માં લખે છે, કે કહે ગુણ વë, મા તારા વોર I d અર્થાત શક ઉઘાડે મુખે બેલે, તે તે ભાષા સાવદ્ય છે. એજ ગ્રંથની પ૭મી ગાથા છે કે: .
संसारिक जे वारता, शक्र वदै जिहवार । बोले मुख ढांकी तदा, ते निर्वद्य वचसार ॥ इती ॥
અર્થાત શક જે કાંઈ મુખ ઢાંકીને બોલે છે, તેનું તે કથન નિરવદ્ય છે. આ કથને પણ પરસ્પર વિરોધી છે. વળી તે ખોટા છે. શક ઉઘાડે મુખે પ્રભુની સ્તુતિ બોલે તો પણ તે પાપ, અને મુખ ઢાંકીને ગાળ આપે, છતાં તે પૂણ્ય એ કેવી રીતે હોઈ શકે? શું તેરાપંથી સાધુ મુહપત્તિ બાંધીને કેઈને ગાળે આપે, તો તે પુણ્યદાયિની ગાળ કહી શકાય ખરી કે ?
(રર) જીતમલજી હિતશિક્ષાવલીમાં હિં સાધિકાર ગાથા ૫૧ મીમાં આ પ્રમાણે લખે છે.
|| જ થઇ . ધ દેર તૂ , રોજ જ મને જય एह अनायनों वचन है, आचारंगमें जोय ॥ १ इती ॥
અથાંત ધર્મના કારણ અર્થે જીવ હિંસા કરવામાં પાપ નથી, એવું માનનારા અને કહેનારા અનાર્યો છે, એવું આચારાંગસુત્રે માં વચન છે. તેરાપંથી સાધુઓ ગૃહોને એવી બાવા આપે છે, કે તેઓ પિતાનું તથા પિતાની પૂજાનું દન ૪ કરે, ત્યાં સુધી તેમણે મીઠું અને તે ખાવું નહિ. આવે પ્ર. ગૃહસ્થ છકાય છની હિંસા કરીને,
તેમના પ્રત્યેના દર્શન કરવા જાય છે, અને તેમાં પાપ માનતા નથી; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com