________________
ઓના ગીત જેવા, કેવી રીતે હોઈ શકે? અને જે સૂર્યાભદેવતાના ધર્મકૃત્યો એ બૈરાઓના ગીત છે, તે પછી તેરાપંથી શ્રાવકના ધર્મ અને સ્તવને, એ પણ બૈરાઓના ગીતેજ ઠરે છે !!
(૧૮) શ્રી. છતમલજી તેમની હિતશિક્ષાવલીમાં પચાધિકાર ગાથા ૩૩માં લખે છે, કે અભવી સૂર્યાભદેવતાના
સ્થાન ઉપર પ્રકટ થઈ સૂર્યદેવતાની માફક જીનપ્રતિમા પૂજ છે. એજ શ્રી જીતમલ અભવ્યકુલિકાસૂત્રમાં લખે છે કે અભવ્ય આત્માઓ, વૈમાનિક દેવતા નજ થઈ શકે. આ બંને કથને પરસ્પર વિરોધી છે.
(૧૯) શ્રી. સૂર્યાભદેવતા ક્ષેપક સમકિતી હતા. તેમની કરણી અધમી ન હોઈ શકે. જે કોઈ તેમ માને, તે તે ખોટું છે. આથી શ્રી. સૂર્યાભદેવતાની જિનપુજા ધર્મ છે. હવે જીતમલ હિતશિક્ષાવલીમાં દ્રૌપદીના અધિકારમાં લખે છે, કે દ્રૌપદીએ જિણપ્રતિમા પૂજી છે, એ તેની કરણી મિથ્યાત્નીની હતી. આ કથન પૂર્વપ્રમાણથી વિરૂધ્ધ છે અને જે શ્રી. સૂર્યદેવતાના જિનપૂજનમાં ધર્મ ન માને છે, પણ ધર્મ વિરોધી છે.
(ર૦) મંલજી હિતશિક્ષાવલીમાં મુખપત્તિ અધિકારમાં ગાથા પર, પદ ૩-૪ માં લખે, છે કે દેવતાની કરણી નિરવ છે. એજ પુસ્તકના પિચાધિકારમાં સૂર્યાભદેવતાની કરણી સાવધ અર્થત પાપની માને છે, જે બંને કથનો પરસ્પર વિરોધી અને ખોટા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com