SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ : ૭૭ : ગાથામાં તેઓ લખે છે કે સુર્યાભદેવતાએ જિનપ્રતિમા આગળ નોત્યાં ઇત્યાદિ કહ્યું છે, તે માત્ર વિવાહમાં સ્ત્રીએ ગીત ગાય છે, તે પ્રમાણેનું હાઇ, તે દેવતાઓને માટે સાવદ્ય છે. આ બંને કથને પરસ્પર વિરોધી હાઇ, શાસ્ત્રાધારે અને વિધાને અસત્ય છે. (૧૬) જીતમલજી ધર્મનાથના સ્તવનમાં ગાથા ૫ પદ ૨-૩માં લખે છે, કે (મિથ્યાત્વીઓની) ધર્મકરણી જીન આજ્ઞામાં નથી. ભ્રમવિદ્વ’શણુમાં પૃષ્ટ ૧ થી ૨૮માં લખે છે, કે મિથ્યાત્વીની કરણી જીનઆજ્ઞામાં છે. આ બંને વાતા પરસ્પર વિાષી છે. પહેલુ ગુણસ્થાનક આજ્ઞા બહાર છે. અર્થાત એ ગુણસ્થાનકવાળાઓની કરણી, જિનઅજ્ઞામાં હાઇ શકેજ નહિ. (૧૭) જીતમલજી હિતશિક્ષાવલીમાં પેચાધિકારમાં ગાથા ૨૩માં લખે છે કે : સૂર્યાલદેવતાએ પેાતાના વિઘ્નના નિવારણાર્થે જિનપ્રતિમાનું પૂજન કર્યું હતું. એ ગાથા નીચે પ્રમાણેની છે. ॥ ગાથા | तिम प्रतिमां पूजा तिहां, निस्सेसायआ ख्यात । विघ्न तणीं ए मोक्ष छ, विघ्न मुकाववो थात ॥१ इती ॥ હવે એજ ગ્રંથમાં ગાથા ૩૫ માં એવું. કથન છે કે સુર્યાભદેવતાએ જિનપ્રતિમા પૂજી તથા “નમાત્થણુ” આદિ કર્યું, તે બધું લગ્નપ્રસંગના બૈરાંઓના ગીત જેવુ છે! આ થના ખાટા છે. વિઘ્નના નિવારણાર્થે કરેલા સ્તવના ખૈરાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034644
Book TitleTerapanthi Natak
Original Sutra AuthorN/A
AuthorPremchand Yati
PublisherPremchand Yati
Publication Year1917
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy