________________
ક૭૫ઃ
श्रावक पडिमां आदरै, साधु भेष बनाय : करै गोचरी कल्पती, न्यातीला घर जाय ॥ ५ ॥ इण नै कुपात्र ठहरावतां, .कहै जिण आज्ञा बहार । इणने कोइ पेखो मती, ओधै कायाका नार ॥ ६ ॥ गुण ठाणो चोथो पांचमो, जन्म सफल हवे गात्र । भाग संयोगे पामिया, इणनें कहै कुपात्र ॥ ७ ॥
શ્રાવકે સાધુને આચાર પાળે અને પડિકમણ વગેરે કરે એ કપે છે, એમ સ્પષ્ટ રીતે ભગવાનની આજ્ઞા છે. છતાં આશ્ચર્યની વાત છે કે તેરાપંથીઓ એ શ્રાવકને કુપાત્ર ઠરાવે છે. અને તેઓ જિન આજ્ઞા પ્રમાણે ધમી વર્ગથી બહાર છે, એમ જણાવે છે. જ્યારે જેનશા જણાવે છે કે સુભાગ્યે જેઓ જૈનકુળ પામ્યા છે, એ શ્રાવકે ચેાથે અને પાંચમે ગુણસ્થાનકે પહોંચેલા છે અને શ્રાવકકુળ પામવાથી તેમનું
ત્ર અને જન્મ સફળ થયા છે. પ-૬-૭. इतरा दिन म्हे जानता, तैपंथी श्रावक सुपात्र । थारे गुरूके कथनसे, थै निकल गया कुपात्र ॥ ८ ॥ इतरा दिन म्है जानता, थै श्राववतकामटका । थारे गुरुके कथनसे, थै निकला जहरका वटका ॥ ९ ॥ इतरा दिन म्हें जानता, थे श्रावक सुद्ध वधेरा । थारे गुरुके कथनसे, थें निकला सिंह वधेरा ॥ १० ॥
અહો! એટલા દિવસ હું એમ જાણતા હતા કે તેરાપંથી શ્રાવકો સુપાત્ર છે, તેઓ દયારૂપી અમૃતના કુંભ સમા છે અને તેઓ શુધ્ધ છે; પણ હવે એમનાજ ગુરૂના કથનથી મારા જાણવામાં આવ્યું છે, કે તેરાપંથી શ્રાવકે તે કુપાત્ર થઈ ગયા છે; તેઓ ઝેરના કટોરા સમાન છે અને અશુદ્ધ છે. ૮-૯-૧૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com