________________
૭૪ :
ઉપરના તેર વિધાને ઉપરથી સ્પષ્ટ થાય છે, કે તેરાપંથી સાહિત્યમાં જેનસાહિત્ય અને શ્રી મહાવીર ભગવાનના જૈન શાસનથી વિપરિત સિધ્ધાંતે, ખોટી વાત, અજ્ઞાન મુલક વિધાન અને પરસ્પરના વિધી વિધાનો પણ પુષ્કળ છે, અને તેથી તેટલે અંશે, એ સાહિત્ય અગ્રાહ્ય છે.
|| વાંઢા |
દેહરે. भगवंत कल्प बतावियो, उपास्सगदशाङ्ग मझार । इग्यारह पडिमां आदरै, श्रावक तणो आचार ॥१॥ श्रावकने पापी कहै, धर्मी कहता नाहिं। अंबड केरे कल्पमें, बराबर दियो मिलाय ॥ २ ॥
શ્રી મહાવીર ભગવાને ઉપાસગદશાંગ સૂત્રમાં એવું કહ્યું છે, અગિઆર પડિમા આદરવી, એ શ્રાવકને આચાર છે. આમ શ્રાવક ધર્મના અધિકારી છતાં, તેરાપંથીઓ શ્રાવકને ધમી કહેતા નથી અને પાપ કહે છે. ૧-૨. भगवंत कल्प बतावियो, जिम साधू नै आचार । तिम ए कल्प आणंदने, भगवंत कह्यो विचार ॥ ३ ॥ डाकण मंत्र बतावियो, पिण करता नै पापज होय । आणंदने कल्प बतावियो, निश्चै निर्जरा होय ॥ ४ ॥ - શ્રી. ભગવાને સાધુઓને જેવા આચાર પાળવાના કહ્યા છે, તેમ ગૃહસ્થને પાળવાના આચાર પણ આણંદ શ્રાવક વિગેરેને બતાવ્યા હતા. તેને ડાકણમંત્ર પણ બતાવ્યો હતો અને તેના અધિકારમાં એ મંત્રથી પાપ ન થાય, પણ નિર્જરા થાય છે એમજ જણુવ્યું હતું. ૩-૪.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com