________________
પા ફળથી તેઓ ભવને પાર પામી શક્યા ન હતા. જે તેમણે જિન પ્રતિમા ન પૂછ હોત, તે તેઓ દેવ હોવાથી, ભવને પાર પામી ગયા હત; કારણ કે તેમને દેવતા હોવાથી તેવો અધિકાર હતો; પણ જેનગ્રંથમાં કઈપણ સ્થળે એ ઉલ્લેખ નથી, કે વિજય દેવતા ભવ્ય જીવ હોવાથી તે આપોઆપજ ભવપાર પામવાના અધિકારી હતા. અર્થાત્ શ્રી જીતમલજીની ઉપરોક્ત ટીકા ટી સિદ્ધ થાય છે.
(૧૨) જેનમતવૃક્ષ નામના ગ્રંથમાં લખ્યું છે, કે એઘસૂત્રની નિયુકિતની વૃત્તિ, નિવૃત્તિકુલ ગચ્છવાળા છી દ્રોણાચાર્યજીએ રચી છે. જેમાં સાધુઓ અને મુનિરાજોને આચાર વિચાર અને વ્યવહારે દર્શાવેલા છે. તે સિવાય તેમાં કેઈપણ ગૃહસ્થનું કે ગૃહસ્થ ધર્મનું વર્ણન નથી. છતમલજી હિતશિક્ષાવલીમાં દ્રૌપદી અધિકાર ગાથા બીજીમાં લખે છે, કે
ઘનિર્યુક્તિવૃત્તિ શ્રી. ગંધહસ્ત સૂરીએ બનાવી છે જેમાં જણાવ્યું છે, કે શ્રીમતિ દ્વિપદીજીને એક પુત્ર થયું હતું, જે પછી તેમને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ હતી. મજકુર વૃત્તિમાં દ્રોપદીજીનું નામનિશાન પણ ન હોવાથી, શ્રી જીતમલજીનું આ કથન સર્વથા અસત્ય સાબીત થાય છે.
(૧૩) જીતમલજીએ શ્રી. ધર્મનાથજીના સ્તવનમાં, ગાથા પાંચમીમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, એ ચારેને ચાર તીર્થ માન્યા છે. જ્યારે શ્રી. જીતમલજી પોતે જ ભર્મવિધ્વંશણ પૃષ્ઠ ૪૦ ની ૯,૧૦,૧૧ અને ૧૨ મી પંક્તિમાં શ્રાવક શ્રાવિકાઓને કુપાત્ર કહે છે! જે શ્રાવક શ્રાવિકા તીર્થ છે. તે પછી તેઓ કુપાત્ર કેવી રીતે હોઈ શકે? શું તેરાપંથીઓમાં કુપાત્ર પણ તીર્થ બની શકે છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com