________________
: 16:
નિવારનારા કડે છે. આ બંને કધને પરસ્પર વિરોધી છે, તેમાંનુ ગમે તે એક ખરૂં માના, તેા ખીજું એક અસત્ય છે.
(૯) શ્રી. જીતમલજી હિત શિક્ષાવલીમાં અણુક પા અધિકારમાં ગાથા ૩૪માં લખે છે કે:~
“ असंवतिको जीवणोवछै नहि मनमांहि " અર્થાત અસંયતિના જીવનનું રક્ષણ કરવું નહિ કે રક્ષણ કરવાની ઇચ્છા રાખવી નહિ, એજ પુસ્તકમાં ‘મુખપત્તિ કા અધિકાર ' એ પ્રકરણમાં જીનમલજી કહે છે, કેઃ— वायुकायकी पन्तामणी मुखपत्तिका मुख क बांधी छै.
અર્થાત વાયુકાયની રક્ષાને મનમાં ઇચ્છીને તેની પૂર્તિ માટે મુહપત્તિ મુખ સાથે બાંધવામાં આવે છે. આ અને કથને! પણ પરસ્પર વિરેધી છે; કારણ કે વાયુકાય અસ યતી જીવ છે.
(૧૦) જૈનશાસ્ત્રમાં લબ્ધીઓનું વર્ણન ઘણીજ સુંદર રીતે કરેલુ છે. તેમાં લખે છે, કે લબ્ધીએ અઠ્ઠાવીસ છે. જેમાં તેજોલેશ્યાલબ્ધિ એ ત્રેવીસમી લબ્ધિ છે, અને શીતલલેશ્યાલબ્ધિ એ પચ્ચીસમી લબ્ધિ છે. અર્થાત જૈનશાસ્ત્ર આ અને લબ્ધિને જુદીજુદી ખતાવે છે; જ્યારે શ્રી. જીતમલજી ભવિદ્ધ શણુના પૃષ્ટ પંચાવનમાં તેોલેશ્યાલબ્ધિ અને શીતલકેશ્યાલબ્ધિ એકજ છે, એમ કહે છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે, કે જીતમલજીને લબ્ધિઓનું જ્ઞાન પણ ન હતું.
(૧૧) શ્રી. જીતમલજી હિત શિક્ષાત્રીમાં લખે છે, કે શ્રી. વિજયદેવતાએ, જૈન પ્રતિમા પૂજી હતી, તેથી તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com