________________
૭ી :
અને શ્રાવકોએ) તેમને ખોટી રીતે ભેગી બનાવ્યા છે. જ્યારે જીતમલજીએ તેમણે રચેલા સુમતિનાથજી સ્તવનમાં ભગવાનને આઠ પ્રતિહાર્ય ઉપગ્ય છે, એમ કહ્યું છે.
| ગાથા | पटिक सिंहासन जिणजी, फावता, तर अशोक उदार । छत्र चामर भामंडल झलकता, सुर दुदंभी झिणकार ॥ सुमती जिणेखर साहिब सोभता ॥ इत्यादि ॥ ' અર્થાત શ્રી. સુમતિનાથજી જીનમહારાજ; ધ્વજ, સિહાસન, અશેકપત્ર, છત્ર, ચામર, ભામંડળ અને દુર્દશીના સુર ઈત્યાદિથી ભી રહ્યા છે. આ બંને કથને પરસ્પર વિરોધી છે.
(૮) જીતમલજી પોતાના બનાવેલા “ભર્મવિદ્ધશણ” ગ્રંથમાં પૃષ્ઠ ૬૪ તથા ૯૭માં લખે છે, કે સૂર્યાભદેવતાએ શ્રી. ભગવાનની સમક્ષ નાટક કર્યું હતું, જેથી ધર્મ કે પુણ્ય નહિ, પણ પાપની પ્રાપ્તિ થઈ હતી. હવે શ્રી. જીતમલજી શ્રી શીતલનાથજીના સ્તવનમાં લખે છે, કે –
નાથા ! नृत्य करतुझ आगले साहिबजी, इन्द्राणी सर नारहोनिसनेही। रागद्वेष नहीं उपजै साहिबजी,अंतरत तपत निवारहो निसनेही॥ सुरत थारी मन वसी साहिबजी. ॥ इत्यादि ।
અર્થાત્ “હે સીતલનાથજી! ઈન્દ્રાણુ જેવી સુરનારીઓ તારી આગળ નૃત્ય કરે છે. એ નૃત્ય રાગદ્વેષથી મુક્ત હોવાથી, તે અંતરના તાપને નિવારે છે; હે જીનરાજ! તમારી સુરત મારા અંતરમાં રમી રહી છે. આથી સ્પષ્ટ થાય છે, કે જીતમલજી ભગવાનની આગળ કરાતા નૃત્યનાટકાદિને અંતરતાપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com