________________
૪૭૭
સદા દુર રહેનારા શ્રાવકોને તેની માહિતી થાય, એ શું શક્ય છે? વળી શ્રાવકને જ્ઞાન કેવું હોઈ શકે, તેની કલ્પના પણ શું હોઈ શકે, કે જેથી ભીખમજીને અવધિજ્ઞાન થયું, એ તેઓ જાણું શકે ? અથાત્ આ ઘટના કપલ કલ્પિત છે.
(૪) જીતમલજી ભીખમચરિત્રમાં લખે છે, કે ભીખમજીએ નાથાજી, બીનાઇ, થાનાજી આદિ કુંભાર, સેની. અને લુહારજ્ઞાતિની મહીલાઓને દીક્ષા આપીને તેમને સંથારો કરાવ્યું હતું અને એ કાર્યો ધર્મને અનુકુળ હતા. પણ તેરાપંથી સાધુઓ કહે છે, કે મહાજન વાણિયા સિવાય બીજા. કેઈને દીક્ષા ન આપવી જોઈએ. આ બંને વિધાને પરસ્પર વિરોધી અને અસત્ય છે.
(૫) જીતમલજીએ ભીખમચરિત્રમાં અમરકેશને માન્ય કર્યો છે. અમરકેશમાં ‘નિસ્સા” શબ્દનો અર્થ મૂક્તિ અથવા મેક્ષ કર્યો છે, પણ હિતશિક્ષાવલિમાં નિસ્સા શબ્દને અર્થ જીતમલજીએ “અગ્નિની બહાર ધન કાઢવું,” એ કર્યો છે, જે શાસ્ત્ર પ્રમાણ વિરૂધ્ધનું છે અને તેથી ખોટું છે.
(૬) ઉત્તરાધ્યયન સુત્ર ૩૫, ગાથા ૧૮માં, ભગવાન ફરમાવે છે, કે સાધુઓ અને મુનિરાજેએ, ગૃહસ્થ પિતાની વંદના કરે, એવી મનમાં ઈચ્છા કરવી ન જોઈએ. જ્યારે ભીખમથી માંડીને આજસુધીના બધા તેરાપંથી સાધુઓ, પિતાના દર્શન વંદના કરવાની, શ્રાવકેને બાધા (પ્રતિજ્ઞા) આપે છે. એ દર્શન વંદના ઈઝેલી હેવાથી, તે જૈનધર્મને અનુકુળ નથી, એ સ્પષ્ટ થાય છે.
(૭) તેરાપંથીઓ કહે છે કે શ્રી. ભગવાન તે અભેગી છે-ચાગી છે, પણ તેમના પુજારીઓએજ (અનુયાયી સાધુઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com