SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯ झूठ बोलनो त्यागियो, तै दूजे वृतके मांहि । तू झूठ बरोबर लोकतो, जद दूजो व्रत कहां थाय ॥ २५ ॥ સાધુત્વ ગ્રહણ કરતા જીતમલે અસત્ય ન ખેલવાની પ્રતિજ્ઞારૂપે ત્રીજું વ્રત લીધું હતું, પણ તે પછી તેએ આમ સ્થળે સ્થળે શાસ્ત્રવિરોધી વાતારૂપી અસત્ય લખી માલી ગયા છે; તેા પછી તેમનુ બીજું વ્રત પણ હવે કયાં રહ્યું? ૨૫ (૧) શ્રી. જીતમલજીએ જજશકરણનું આલેખન કર્યું છે, એ આલેખન પણ ખાટું છે, તેને કાઇ જૈન સુત્રસિધ્ધાંતના કે કથાના ટેકા નથી. અર્થાત પ્રસ્તુત આલેખન જીઠું અને નિમૂ ળ છે. (ર) શ્રી. જીતમલજી હિત શિક્ષાવલી ગ્રંથમાં ‘મુપત્તિકા અધિકાર’૨૧-૨૨ માં કહે છે, કે શ્રી. દેવર્ધિગણ સુંઠના ગાંઠીયા વાપરવાનું ભૂલી ગયા હતા, પણ એ ખાટુ છે. શ્રી. વાસ્વામી મહારાજ સુંઠને ગાંઠીયા વાપરવાનુ ભૂલી ગયા હતા. શ્રી. વાસ્વામી, શ્રી. મહાવીર ભગવાનના ચૌદમ પાટે થયા હતા. જ્યારે દેવધિગણિ સત્તાવીસમે ચા એક્તાલીસમે પાટે થયા હતા. આ ઉપરથી જણાય છે, કે શ્રી. જીતમલજીમાં સૂત્રગ્રંથાનુ પણ અપાર અજ્ઞાન હતું. આ (૩) શ્રી. જીતમલજી, તેમણે રચેલા ભિખમચરિત્રમાં લખે છે, કે શ્રી. ભીખમજીને મૃત્યુ સમયે અવિધજ્ઞાન થયું હતું, પણ આ ઘટનાની લેાકેાને ગૃહસ્થાને ખખર પડી હતી; અને સાધુઓને ખખર પડી ન હતી. જીતમલજીનું આ કથન સર્વથા અસત્ય અને અસંભવિત છે. સાધુએ આ સમયે ભીખમચ્છની પાસેજ હતા. તેમની લાંબાં સમયથી સેવા સુશ્રુષા તેમણેજ કરી હતી. જો ભીખમજીને મૃત્યુ સમયે અવધિજ્ઞાન થાય, તેા તેની સાધુઓને માહિતી ન થાય અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com -
SR No.034644
Book TitleTerapanthi Natak
Original Sutra AuthorN/A
AuthorPremchand Yati
PublisherPremchand Yati
Publication Year1917
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy