________________
છે. એ પછી તેમની પાસે એક અંગુઠા જેટલી જમીન પણ રહેતી નથી. છતાં તેરાપંથી સાધુઓ પિતાને “પૃથ્વીનાથ” કહેવડાવે છે, એ કેવું આશ્ચર્ય છે? તેજ પ્રમાણે તેરાપંથી સાધુઓ પોતેજ ભિક્ષાન ઉપર પેટ ભરે છે અને પિટિયા જેવું જીવન ગાળે. છે, તેમની પાસે અન્નનો દાણે પણ હેત નથી, છતાં તેઓ પોતાને અન્નદાતા કહેવડાવે છે, શું એ પણ આશ્ચર્ય નથી ? જીતમલજી વગેરેએ આ પ્રમાણે સર્વથા શાસ્ત્ર વિરૂધ-જુઠી વાત ઉપજાવી કાઢી છે, અને તે ફેલાવી છે. આથી હું સંત મુનિ પ્રીતમજી પુછું છું કે હે મિત્રો! હવે તમારું પંચ મહાવૃતમાંનું બીજું વ્રત-મૃષાવાદ વિરમણ વ્રત–કયાં રહ્યું ? ૨૦-૨૧-૨૨. जीतमलजी जोडियो, जै जस तणो वखाण । मन कलपित लेई धरी, नही कथा सिद्धांन प्रमाण ॥२३॥
શ્રી. જીતમલે પિતાના ગુરૂના જે બેટા વખાણે જોડી કાઢ્યા છે, એ સઘળી વાતે માત્ર ક૯પી કાઢેલી હેઈ, તેને કઈ પણ શાસ્ત્રીય સિધ્ધાંતે કે કથાઓના પ્રમાણે ટેકે આપી શક્તા નથી. ૨૩. सूठ तणो यो गाठियो, गडि देवाढि बहराय । जीतमलजी झूठ कहो हितशिक्षावली मांहि ॥२४॥
જીતમલજીએ હિતશિક્ષાવલીમાં રજૂ કરેલી શાસ્ત્રીય વાતામાં પણ કેટલા બધા વિકલ્પ છે, તે નીચેના એકજ ઉદાહરણ ઉપરથી સ્પષ્ટ થાય છે. જિતમલજી હિતશિક્ષાવલીમાં લખે છે, કે માનરાજ શ્રી દેવર્ધિગણિને સુંઠને ગાંઠીયા વહરાવ્યા હતા, પણ એ વાત સર્વથા ખોટી છે અને ખરી
હકીક્ત એથી જૂદીજ છે. ૨૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com