________________
તેઓ મિથ્યાત્વીને પણ પક્ષ કરે છે, પણ એથી પ્રભુઆજ્ઞાનું ખંડન થાય છે, એ તેઓ જતા કે વિચારતા નથી.
(૧૦) શ્રી. ભીખમજીકૃત ચતુર વિચારની ઢાલ ગાથા ૧૦૦મી નીચે પ્રમાણે છે. –
लिधा पापन, दीधा धर्म । वीरजी रह गया कोरारै । देवा कोनेल मनखा नै दीघा, पडिया वीरजीमें फोडारे ॥इती ' અર્થાત ભગવાન શ્રી. મહાવીર સ્વામીએ વરસી દાન આપ્યું હતું, જેથી તેમને બાર વર્ષ સુધી ફેલા પડ્યા હતા. શ્રી ભીખમજીનું આ કથન પણ હડહડતું ખોટું છે. શ્રી. મલ્લીનાથજી ભગવાને વરસીદાન આપ્યું હતું, છતાં તેમને ફેલા થયા ન હતા, તે પછી ફક્ત શ્રી. મહાવીરના સંબંધમાંજ એમ થવાનું કાંઈ કારણ? અર્થાત શ્રી. ભીખમજીનું આ કથન પણ જુઠું અને નિર્મૂળ છે. શ્રી. ભીખમજીએ જે જે પુસ્તક બનાવ્યા છે, તેમાં આવા અસંખ્ય જૂઠાણા–શ્રી. વેતાંબર મૂર્તિપૂજક જૈન સિદ્ધાંત વિરૂદ્ધની વાતે-છે. અહીં માત્ર તેમાંના થોડાજ ઉદાહરણો ઉપર રજૂ કર્યા છે. ॥ इती भीखणजीकी झूठ. समाप्तम् अथ जीतमलजीकी झूठका
વન દિવ્યતે | : અહીં શ્રી ભીખમજીની અસત્ય ઘટનાઓ સમાપ્ત થાય છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com