________________
• ૬૧ :
મિથ્યાત્વી પણ જો તપ વગેરે ક્રિયા કરે, તેા તેથી તેને સુખની પ્રાપ્તિ થવા પામે છે અને તે સુખી માનવદેહ તથા સુખભર્યું સુરપદ મેળવી શકે છે, માત્ર તે મેાક્ષ મેળવી શકતા નથી. ૫.
વાત ।
मोक्ष न जावै मिथ्यायती, इणसे आज्ञा जंमाली तापसतामली, तपीया तप अपार ॥ ६ ॥ મિથ્યાત્વીની ક્રિયા એટલે અંગ્રેજ પ્રભુઆજ્ઞાની બહાર છે, કે તેમને મેાક્ષ મળી શક્તા નથી. જયમાલ અને તામિલ તાપસ એના પ્રત્યક્ષ ઉદાહરણા છે, કે જેઓ કર્યો છતાં, મેાક્ષને પામી શકયા ન હતા. ૬.
અપાર
તપ
माता मरुदेवा भरतजी, तप्या न तप अपार । केवल पाय मुक्ति गया, ओ समगित तणो उपगार ||७||
માતા મર્દેવી અને શ્રી. ભરતજી એમણે અત્યંત ઉગ્ર તપ કર્યું ન હતું, છતાં તેઓ સમકિત પામ્યા હેાવાથી, તેનેજ અળે, કેવળ જ્ઞાન પામીને તેઓ મેાક્ષે ગયા હતા. ૭.
श्री कुन श्रेणादि राजवी, करणी न कीधी कोय । अरिहंत शिव पद पामसी, समगितरा फल जोय ॥८॥
શ્રીકૃષ્ણ શ્રેણિક આદિ રાજવીઓએ કાંઇપણ કરણી કીધી ન હતી, તે છતાં તેઓ સમકિત પામ્યા હતા અને તેના જ ફળરૂપે તેઓ શિવપદરૂપી અરિહંતપદને પામવાના છે. ૮.
पंथीयो तैं मित्थ्यातमें, जाणे चावै मोक्ष । जब ऐसी करै प्ररूपणां, करै मित्थ्यातीरी पक्ष ||९||
વળી કેટલીકવાર મિથ્યાત્વીઓને મેાક્ષ મળે છે, એવું પણ તેરાપંથીઓ પ્રતિપાદે છે અને એવી પ્રરૂપણા કરીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com