________________
एक मेद आश्रव मझे, दूजो निर्जरा मांहिं । ओ शुभ योग देख्यो नहीं, जैन शास्त्रके मांहि ॥८॥
શ્રી. ભીખમજી નિર્જરા અને આશ્રવના પણ વિભાગો કરે છે, અને ભગના બે ભેદ માને છે. એ પ્રમાણેને વિધાન કોઈપણ જેનશાસ્ત્રમાં લખેલું વાંચવામાં કે સાંભળવામાં આવ્યું નથી; જેથી તે સર્વથા અસત્યજ છે. શ્રી ભીખમ છે લખે છે, કે આશ્રવમાં એક ભેદ છે અને નિર્જરામાં બીજે. ભેદ રહે છે. પણ જેનશાસ્ત્રમાં કેઈપણ સ્થળે આશ્રવ આપનારો ભાગ કહેલો કપેલ નથી. ૭-૮.
शुभ योग पुन्य पदार्थमें निर्जरा करी कबूल । पानेकी चर्चा विषे, अठै गयो तू भूल ॥ ९ ॥
પદાર્થની ઢાલ નામક પુસ્તકમાં શુભાગને શ્રી. ભીખમજીએ નિર્જરા માની છે, જ્યારે પાનાની ચર્ચા નામના ગ્રંથમાં, શુભયોગના બે ભાગ પાડીને, તેને આશ્રવમાં ગણે છે, એ શ્રી ભીખમજીનું કથન પરસ્પર વિરોધી અને ખોટું છે. ૯.
दोनू ग्रंथ तेरा कह्या, नोपदार्थ नै चर्चा । चर्चामें थारी भूल है, नोपदार्थमें सचा । १० ॥ इणसे ती साबित थयो, शुभ योग आश्रव नांहि । अब तू स्याही फेर दै, पानेकी चर्चा मांहिं ॥११॥
હે ભીખમજી! નવપદની ચોપાઈ અને પાનાની ચર્ચા એ બંને ગ્રંથે તમારાજ બનાવેલા છે; પણ તમે નવપદની ચોપાઈમાં શુભગને આશ્રવ કહ્યો છે, એ અસત્ય છે. તમારાજ ઉપલા લખાણે ઉપરથી સાબીત થાય છે, કે શુભગ એ આશ્રવ નથી; તે હવે પાનાની ચર્ચામાં તમારા લખાણ ઉપર તમારે શાહી ફેરવવાની જ બાકી રહી કે બીજું કાંઈ? ૧૦-૧૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com