________________
::૫૭
હું શ્રોતાજને ! તમે એક ચિત્ત થઇને મારૂં કથન સાંભળેા : તેરાપંથીએ શુભયાગાને પણ કેવી રીતે અયેાગ્ય છે, તે પણ હવે હુ
આશ્રવ કહે છે, તે અતાઉં છું. ૩.
कर्मग्रह आठ ।
अशुभ योग आश्रव सही, दुष्ट शुभ योग शुभ ग्रह, लगै निर्जरा बाट ॥ ४ ॥ પ્રહે,
જે અશુભયાગા છે, તેજ આશ્રવ છે અને એ અશુભ ચેગાથી, આઠ પ્રકારે અશુભ કર્મ બંધાય છે. શુભયાગાથી શુભ કર્મો બંધાય ઇં; જેની નિજ રા આપેાઆપજ થઇ જાય છે. ૪.
पुन निपजै शुभ योगसे, शुभ योग निर्जरा माहि । आश्रवमें क्यो घालियो, पानैकी चर्चा माहिं ॥५॥
શુભયાગાના આચરણથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. આથી શુભયાગા એ નિર્જરામાંજ ગણાય છે. હું ભીખમજી ! આમ શુભયાગા એ નિરા છે, એમ શાસ્રસિદ્ધ હાવા છતાં, તમે શુભાગાને પણ આશ્રવમાં કેમ ઠીકી માર્યા છે ? પ.
निर्जरा कर्णी कियां, अशुभ कर्म कटी जात । साथै ही पुन्य निपजै, जिम गुडो चावलां साथ ॥६॥ ખીરજ મનાવવા માટે ચાખાને મીઠા બનાવવા ચાખામાં સાકર નાંખવી પડે છે, પણ સાકરને મીઠી અનાવવા માટે કાંઇપણ નાંખવું પડતુ નથી. કારણ કે તે આપેાઆપજ સ્વભાવે મધુર છે. એજ રીતે આત્મા, નિર્જરાના કરણી કરે છે, એટલે તેના દુષ્ટ કર્મના નાશ થઈ ગાય છે, એની સાથે શુભકર્મોના ફળરૂપ પુણ્યની નિરા, તા આપેાઆપજ થઈ જાય છે. ૬.
दोय भेद शुभ योगरा, सुन्या न दीठा कोय | एक एक पांती हुती, आश्रव निर्जरा दोय ॥७॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com