________________
: ૫૬:
આ દેશે જોઈને તેરાપંથના એક આગેવાન સાધુ શ્રી. જીતમલજી ભર્મ વિધ્વંશણ નામક ગ્રંથમાં લખે છે, કે શ્રી. ભીખમજીએ જે દેશના દીધી છે, તે અજ્ઞાનપણામાં દીધી છે અને તેથી જ તેમાં અજ્ઞાનપણાના શેલ્યરૂપે દોષો રહી ગયા છે. ૧૦.
(૭) શ્રી ભીખમજી નવપદની પાઈમાં શુભગને નિર્જરા માને છે જ્યારે પાનાની (પ્રશ્ન) ચર્ચા નામક લખાણમાં અંક ૧૪, ૨૩, અને ૪૧મી કડીઓમાં શુભને પણ આશ્રવ માને છે, એ શ્રી ભીખમની માન્યતા પણ પરસ્પર વિરોધી અને અસત્ય છે.
છે વોટ્ટા
દેહરા. : ठाणाअगके पाचमें, कह्यो योग आश्रव । अशुभ योगरा जाणजो, नहीं शुभ योग आश्रव ॥१॥
આશ્રવ અને યોગનું વિવેચન કરતા શ્રી. ઠાણુંગજી સૂત્રમાં કહ્યું છે, કે ચેાગ એ આશ્રવ છે ખરા; પણ જે અશુભયેગે છે, તેજ આશ્રવ છે. શુભાગો, એ આશ્રવ નથી. ૧.
शुभ योग आश्रव कहै, पानेकी चर्चा माहि प्रत्यक्ष निर्जरा देखल, मै तैनै दियो बताय ॥२॥
શ્રી. ભીખમજી એમની “પાનેકી ચર્ચાએ સાહિત્યમાં શુભાગને પણ આશ્રવ કહે છે, જે સર્વથા ખોટું છે. શુભયોગોને શાસ્ત્રકારોએ નિર્જરા માની છે. જેને લગતા ઉદાહરણે હું હવે અહી બતાઉ છું. ૨.
श्रोताजन तुम सांभलो, एक मनां थई सर्व ।
पंथीरो वर्णन करूं, शुभ योग आश्रव ॥ ३ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com