________________
::
નો વાર્થને पदार्थ में तुमे, राखो नही विवेक । जीब एकलो मानियों, आश्रव पदार्थ देख ॥ २ ॥
તેરહદ્વાર નામક ગ્રંથમાં શ્રી. ભીખમજી એમ જણાવે છે, કે આશ્રવના અધિકારમાં કર્તા અને કમ બંનેનુ અસ્તિત્વ છે, જ્યારે નાપદાર્થની ચાપાઇમાં આશ્રવના અધિકારમાં જીવ એક્લાજ માન્યા છે. આ પ્રમાણે નવ પદાર્થની ચાપાઇ નામક લખાણમાં શ્રી. ભીખમજી વિવેક (સત્ય) જાળવી શક્યા નથી. આ મને કથા આમ પરસ્પર વિરાધી છે, અને તેથી તેમાંનુ ગમે તે એક કથન અસત્ય છે, એ આપે!આપજ સિદ્ધ થાય છે. ૧–૨.
૧.
आश्रव एकला मानियो, ते जीवतणी परिजाय । बंध जीव मानै नहीं, जीव विणबंधको नव धाय ॥३॥ आश्रव जिम ओ बंध हैं, कर्मतणो बंधाण । बांधणवालो जीव है, जिम आश्रव कर्म ग्रहाण || ४ || आश्रव जीव तै मानियों, जिम बंध जीव ले मान । ओतो न्या नवरावरी, समझो चतुरसुजान ॥ ५ ॥
શ્રી. ભીખમજીકૃત તેરહદ્વાર ગ્રંથમાં જીવની પરિજાય રૂપે, આશ્રવ એલે માનવામાં આવ્યા છે, અને જીવાના અધિકારમાં અંધ માનવામાં આવ્યા નથી, જે દેખીતી રીતેજ ખાટુ છે. જો જીવ, ખંધ ગ્રહણુ ન કરતા હાય, તે કર્મનુ પ્રપન કાને થઇ શકે? આશ્રવ, એ એક પ્રકારના ખધ છે, અને એનાથી કર્મ બંધાય છે. એ કર્મો જીવ ખાંધે છે—ગ્રહણ કરે છે અને આશ્રવથી જીવને કર્મના બંધ થાય છે. શ્રી. ભીખમજી, જેમ જીવ બંધનને ગ્રહણ કરે છે, તેમ આશ્રવના અધિકારમાં પણ આશ્રવ જીવ માને છે. શ્રી. ભીખમજીને આ ન્યાય આશ્ચર્ય ઉપજાવે એવા છે. ૩-૪--૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com