________________
૫૩૪
સમાન છે. ઢાલ કથામાં તેઓશ્રી કહે છે કે: સાધુને હાથે જીવ મરતો હોય, તો બીજે સાધુ, તે સાધુને એ જીવ બનાવી, તેને હાથે થતી હિંસાને વારી શકે, એ શાસ્ત્રસિદ્ધ છે; પણ એક ગૃહસ્થને હાથે જીવ મરતે હોય, તે તેને, બીજો ગૃહસ્થ, “જે પેલી તારા હાથે જીવહિંસા થાય છે,” એમ કહીને, ગૃહસ્થને તેમ કરતા રેકી ન શકે. જે આમ છે, તે ઢાલ ૩ ગાથા ૪૬, પ્રમાણે શ્રાવક સાધુને સમાન રાહ, કેવી રીતે થઈ શકે? આ પરસ્પર વિરોધી કથન પણ શ્રી. ભીખમજીની ગેરસમજુતી સાબીત કરે છે.
(૫) પ્રથમ વ્યાકરણ સૂત્રમાં સંવરના કારણેમાં ૫૪ મા (ઉદેશમાં) ભગવાને અયાવાડ નામથી દયાને ઉલેખ કર્યો છે,
જ્યારે “આણુકંપાની પાઈ”માં શ્રી. ભીખમજીએ કેણિક રાજનીતિમાં અયાવાડને સમાવી દઈને, તેને પાપબંધન આપનારી દયા કહી છે, એ શ્રી. ભીખમજીનું લખાણ પણું અસત્ય છે.
(૬) શ્રી ભીખમજી તેરહદ્વારના ત્રીજા દ્વારમાં આશ્રવના અધિકારમાં કર્તા, કર્મ, જીવ અને અજીવ, એમ બે બે યુગ્મ બતાવે છે; જ્યારે પદાર્થની ચોપાઈમાં આશ્રવના અધિકારમાં શ્રી ભીખમજી જીવ એકલો માને છે; એ શ્રો. ભીખમજીના કથને પરસ્પર વિરૂધ્ધ હવાથી, તે પણ અસત્યરૂપે છે.
| વોટ્ટ | -
દેહર. कर्ता कर्म दोय मानके, क्यो कहै एकलो जीव ।
तेरहद्वारमें देखलै बताय दई है सीव ॥ १ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com