________________
પરઃ
કેવી જૂઠી છે, તે સમજાજુ છે. માટે મિત્રો! તમે ખોટા આગ્રહ કરવા તજી દે, મહાવીર ભગવાનને ભૂલેા કરનાર કહી, તેમને નિંઢનારા તેરાપંથના ખાટા વિચારાને તજી દે અને જૈનશાસનના સાચા સિદ્ધાંતાને પાળી, પ્રભુ મહાવીરના સાચા જૈન અનેા. ૩૧–૩૨
し
કે
(૧) મહાવીર ભગવાન કહે છે, કે તેમણે દયાને અ ગેાશાળાની રક્ષા કરી હતી; પ્ણ શ્રી. ભીખમજી કહે છે, પાપને અર્થે મહાવીર ભગવાનને હાથે ગેાશાળાની રક્ષા થઈ હતી. આ ભીખમજીનું કથન અસત્ય છે; અને શ્રી. ભીખમજીનુ આ કથન અસત્ય હૈાવાથી, તેમનું સાધુ તરીકે લીધેલું બીજું મહાવ્રત નષ્ટ થાય છે.
(૨) ઉત્તરાધ્યયન સૂત્રના નવમાં અધ્યયનમાં નિમીરાય ઋષિના અધિકારમાં, તેમની આંખામાં અમૃત છે, એમ કહ્યું નથી; પણ શ્રી. ભીખમજી તેમની અનુક ંપાની ચાપાઈ'માં લખે છે, કે નિમીરાય રૂષિની આંખામાં અમૃત વસે છે. એ પણ શ્રી. ભીખમજીનુ વિધાન અસત્ય છે.
(૩) શ્રી. ભીખમજી “અનુકંપાની ચાપા”માં કહે છે, કે અરક આદિ શ્રાવકાને હાથે થએલી દયા, સાવદ્ય દયા છે. જ્ઞાત્રાસૂત્ર તથા દશાંગ સૂત્રમાં ઉપાસગ્ગ જ્યાં શ્રાવકેાના અધિકારીની વાત ચાલે છે, ત્યાં દયાના પ્રસંગ કે ઉલ્લેખ સરખા પણુ નથી. હવે જ્યાં દયાનું નામ માત્ર પણ નથી, ત્યાં પાપ આપનારી દયાના ઉલ્લેખ કે ભાવા પણ હાઈ કેજ નહિ. છતાં શ્રી. ભીખમજી તેમ કહે છે, એ અસત્ય છે. (૪) શ્રી. ભીખમજીએ “અનુક ંપાની ચાપાઇ”માં ઢાલ ૩ ગાથા ૪૬ માં લખ્યું છે, કે દયા પાળવા વિષે સાધુ શ્રાવક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com