________________
पक्षपात तो छोडो भाई, ओतो धर्म का काम । धर्म में राड कहोमत बीरा, कांई बटत है दाम ॥मरदा०३०॥
તેરાપંથના સાધુઓ અને ગ્રંથ “ભગવાન મહાવીરચુક્યા? એમ કહી, ભગવાનની નિંદા કરે છે, આ વાત કોઈ મનુષ્ય જાહેરમાં મૂકે છે ત્યારે તેરાપંથી ગૃહસ્થો લડવા તૈયાર થાય છે અને અદાલતમાં જઈ દાવા માંડે છે. પણ હે ભાઈઓ! આ તમારા કામે
ટાં છે. તમે તમારા પંથનો ખેટે પક્ષપાત છેડી દે. પક્ષપાત છોડીને સત્ય શું છે એ વિચારવું, એમાં પણ ધર્મ રહેલ છે. તે મિઆ ચર્ચામાંથી આપણે કાંઈ અર્થ લાભ મેળવવાનો નથી કે તેમાં લડાલડીને સ્થાન હોય, આપણે માત્ર ચર્ચામાંથી ધર્મ મેળવે છે અને સત્ય શોધવું છે. વળી ધર્મમાં દુરાગ્રહ પણ શોભતું નથી. માટે હે મિત્રો ! તમે ખુબ વિચાર કરે અને ભૂલથી તમે મિસ્યા વાતો સાચી માની બેઠા છો, તે કદાગ્રહી ન થતાં, તજી દે. ૩૦. आत्मा अर्थी जो काई होवे, इणरो करो, बिचार । भगवंतकी तो समकित धारे, जद पावे भवपार ।।मरदो०३१॥ सूत्र ग्रंथकी शाख देईने, कहे प्रीतउदे मोडो । भिन्न २ कर समझायो तुमने, निंदक पंथने छोडे। ॥मरदा०३२॥
જે કઈ આત્માના અથી હોય, તેમને મારી વિનતિ છે, કે ભાઈઓ! તમે તમારા આત્માને વિચાર કરે. જે ભગવંતને પૂર્ણ જ્ઞાની માને છે, એજ સમકિત પામી શકે છે અને સમક્તિ પામે છે તેજ સંસાર તરીને મેક્ષ મેળવે છે. હવે જો તમે ભગવંતનેજ દેષ કરનારા માનશે, તે તમારી ગાડી ધારેલે ઠેકાણે ક્યાંથી પહોંચવાની હતી ? મેં તમને સત્ર ગ્રંથોના ઉતારા આપી આપીને, તેરાપંથી માન્યતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com