________________
• ૫૦:
निंदककी थे सेवा साघो, भगवतकी निंद्या ठोको । येसे केसे समकित पावा, मोला खोय दियो मोको | मरदो०२६॥ હું લાળા તેરાપંથી ભ્રાતા ! તમે ભગવાન ભુલ્યા, એવુ ખાટુ' કહેનારા તેરાપંથી સાધુઓની સેવા કરશે છે અને ચાક ભગવાનની નિંદા કરી છે, આ રીતે તમે કાંઇ સમક્તિ મેળવી શકવાના નથી અને થસેાયે જૈન કુળ પામી મેાક્ષ મેળવવવાના મળેલા માર્કા (વખત) માકા (વખત) પણ તમે ખેાઈ રહ્યા છે. ર૬.
निंदकने कोई मदत , निंदक पंथ बढावे | आक धतूरो सींची मूरख, अंब कहाँसे खावे ॥ मरदो० २७ ॥ विष तुबेकी बेल बढाई, करी मतीरी સારી । फल पाको जब खावण लगो, रह्यो बाडी भींची || मरदो०२८ ॥ હૈ તેરાપંથી ભ્રાતાઓ! તમે તેરાપંથ, કે જે ભગવાન મહાવીરની ખાટી નિંદા કરનારો છે, તેને મદદ આપીને તેને પ્રચાર કરે છે, અને એ ધર્મપાલન છે, એમ માની મેાક્ષની આશા રાખા છે, પણ એ મિથ્યા છે. કારણકે કોઈ મુરખા આવળ અને ધતુરા રૂપી અધર્મ ને લાવીને, તેના ઉપર મેાક્ષરૂપી કેરી આવવાની આશા રાખે, તે તે મિથ્યાજ છે. તમે વિષની વેલીને મતીરાની વેલી માનીને સીંચીને માટી કરે છે અને પછી તેના કળે! પાકીને તૈયાર થાય છે, ત્યારે તેને વિષના કળા જાણીને, હવે તે ખાવા પડશે, એ વિચારે ગભરાઇ ઉઠે છે, પણ એ ગભરાટ હવે શા કામના? એ તા કરેલાં કર્મો ભાગવવાંજ પડશે. ૨૭-૨૮.
निंदक चाल निंदकां केरी, कोई प्रकट करे भाई । गृहस्थ लडवा करे तियारी, दोड्या अदालत जाई || मरदो०२९||
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com