________________
૪૯
जयमालीने निंदक मानो, भीषणजीने नांही । गुप्तपणे कितरा दिन राखा, छाना न रहे छिपाई ॥मरदो०२२॥
તેરાપંથીઓ! તમે જયમાલીને પ્રભુવચન ઉથાપવા માટે મહાવીરને નિંદક માને છે અને એવાજ કાર્ય કરનાર શ્રી. ભીખમજીને પ્રભુનિંદક માનતા નથી, એ તમારૂં અસત્ય અને પાખંડ તમે કેટલો સમય છુપાવી રાખવાના હતા? એ તમારું અસત્ય હવે કાંઈ છાનું રહી શકવાનું નથી. રર. अपणी चुक मानता, नाही भगवंत चूका दिखाल । उलटो धारो प्रतक्ष देखो, चोर दंडे कोटवाल ॥मरदो०२३॥
શ્રી. ભીખમજી શાને સમજી શક્યા નથી, એ તેમનીજ ભૂલ છે, પણ તેઓ પોતાની ભૂલ તે કબુલ રાખતા નથી અને શ્રી મહાવીર ભગવાનને જ ભૂલ કરનારા કહે છે. ખરેખર ! ચોર કોટવાળને દંડે, એવા ઉલટા ન્યાય, શ્રી. ભીખમજીના ઉદાહરણ ઉપરથી સ્પષ્ટ જોવા મળે છે. તેઓ જાતે ભૂલ કરે છે અને પાછા ભગવાનનીજ ભૂલ હતી, એમ બતાવે છે!! ૨૩. समकित बिन क्रिया सवि निष्फल, कोई न आवे काम । घोर तपस्या भुखको मरवा, ज्युं गगने चित्राम ॥मरदो०।२४॥ સંમતિ વિના સામાયિકા લતા, नाहिक काल गमावे काहे ? निंदक राख भरोसा ॥मरदो०.२५॥
તેરાપંથીઓ પ્રભુવચનમાં શ્રદ્ધા રાખતા નથી એટલે તેમણે સમતિ ખાઈ રહ્યું છે, અને તેઓ વગર સમકિતે સામાયિક પડિકમણાં અને પિસે વગેરે કરે છે; પણ " આ બધાં વ્રત અને ક્રિયાઓ સમક્તિ વિનાના હોવાથી, તે વૃથા છે. હે તેરાપંથીઓ! તમે ભગવાન મહાવીરના નિદકનું વચન માન્ય રાખી, આ રીતે તમારા કિયા અને ધર્મોને વૃથા કરીને શા માટે અમૂલ્ય માનવજીવને નકામું વેડફી નાંખો છે? ૨૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com