SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ :39: સ્વામી મહાવીર ભગવાનને પરમાર્થના અર્થ પૂછે છે, તેના જવાબ આપતા શ્રી. મહાવીર ભગવાન કહે છે; કે “ મે ગાશાલા જે મહાપાપી, અનર્થ અને અધર્મ કરનારા અને નિરંતર પાપા તથા જૈન ધર્મથી વિપરીત કાનિજ આચરનારા હતા, તેને પણ–દયાને ખાતર બચાવી લીધેા હતેા.” એને બચાવવામાં દયાના મર્મ છુપાએલા છે. અર્થાત ગમે તેવા અધર્મીને પણ પ્રાણદાન આપી ખચાવી લેવા, એ દયાધર્મ છે. ૧૫–૧૬ केवल ज्ञान भयो भगवंतने, जद भगवंत या फरमाई । इण वचनांसे साबित होवे, भगवत चूका नाही ॥ मरदो०१७ | ઉપલા ભગવાન મહાવીરના મેઢેથી ખેલાએલા શબ્દો ભગવતીસૂત્રમાં લખ્યા છે. શ્રી. મહાવીર ભગવાને ગૌતમસ્વામીને આ શબ્દો તેમને કેવળજ્ઞાન ઉપન્યા પછી કહ્યા હતા. ભગવાને કેવળજ્ઞાન ઉપન્યા પછી, આ નિર્ણય આપેલા હાવાથી, સાબીત થાય છે, કે ભગવાન ચુકયા હતા, એ વાત સર્વથા અસત્ય છે. ૧૭. दया अर्थ भगवंत फरमाया, तिणमें भीषणजी पापबताई । भीषणजीके कहणे लेखे, भगवंत कपटी थाई ॥ मरदो० १८ ॥ ભગવાન મહાવીરે યાના જે અર્થ અને વ્યવહાર કહ્યો છે, તે અમાં અને વ્યવહારમાં શ્રી. ભીખમજી પાપ છે, એમ કહે છે; અને તેએ એવી દયા પાપ અને મધને આપનારી છે, એમ ઉપદેશે છે. જો શ્રી. ભીખમજીનુ કહેવું સાચું માનીએ, તે શ્રી. ભગવાનનું કહેવું દંભભર્યું છે, અને ભગવાન કપટી હતા, એમજ. માનવું પડે; કે જે દેખીતી રીતેજ ખાટું છે. ૧૮. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.034644
Book TitleTerapanthi Natak
Original Sutra AuthorN/A
AuthorPremchand Yati
PublisherPremchand Yati
Publication Year1917
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy