________________
શ્રી ભીખમજીએ આણુકંપ પાઈ બનાવેલી છે અને શ્રી જીતમલે બ્રમવિવંશણુ નામને ગ્રંથ રચ્યો છે. તેમાં આવા ઉત્સુત્ર લખાણ કરીને તેમણે ભગવાનને માથે બેટા ખેટા દેજ ઠેકી માર્યો છે. તેમાં એટલું અસ્ત્ર છે, કે એજ સંપ્રદાયના બીજા સાધુઓને તેમાંનું અસત્ય છુપાવવા ટીકા ટપણે કહેવા પડયા છે. શ્રી. આચારાંગ સૂત્રમાં અરિહંત અને ગણધર ભગવાન એમ ફરમાવે છે કે મહાવીર ભગવાને છવાસ્થદશામાં પડિકપણું આદિ ન કર્યું, એમાં એમને પ્રમાદ સેવ્યાને દેષ લાગતાજ નથી; છતાં શ્રી. ભીખમજીએ આચારાંગને ઉચે મૂકીને, ભગવાનને પ્રમાદ સેવ્યાને દોષ લગાડી છે, એ તદ્દન અધર્મયુક્ત છે. પિતાના અર્થો અને સિદ્ધાંતને સાચા ઠરાવવા, તેરાપંથીઓ કેણુકની વાત આગળ ધરે છે અને તે વાત પણ કાળ ફેરવીને બેટી રીતે રજુ કરીને, ભેળા માણસના મનમાં ભ્રમ પેદા કરે છે અને ભગવાન મહાવીરના જે દસ દષો ગણાવે છે, તે બધું ખરું છે એવું લાકમાં ઠસાવવાનો પ્રયત્ન કરે છે. પણ ખરી વાત એ છે, કે કેણુનું દ્રષ્ટાંતજ અહીં લાગુ પડતું નથી. ૧૦-૧૧-૧૨-૧૩-૧૪. शतक पनरमें छठे उद्देशे, भगतीसुत्र माही । श्रीमहावीर भगवंतजी भाख्यो, ते में देउ बताइ मरदो०१५॥ गौतम पूछे भगवंत भारखे, सुणियो परमारथ । गोशाला बंचायो म्हे तो दया केरे अर्थ ॥ मरदा० १६ ॥ - શ્રી. ભગવતીસૂત્રમાં મંદિરમાં શતકમાં છઠ્ઠા ઉદેશમાં શ્રી. મહાવીર ભગવાને સ્વમુખે ભાખેલા વચને છે. તે વાંચકે !
સગવતના વચને જ હવે હું તમને કહી બતાઉં છું. ગૌતમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com