________________
૪૫૪
કરે છે.) એમ કહેલું જ નથી. છતાં જે કંઈ જેનસૂત્રમાં એ ઉલ્લેખ છે, એમ કઈ કહેતું હોય, તો તે ઉલ્લેખ કરતું સૂત્ર, બતાવી દેવાને, હું તેમને પડકાર કરું છું. હું કહું છું કે હે ભાઈઓ! તમે સૂત્રને નામે મનકલ્પિત વાત કહીને, લેકોને વૃથા અધર્મને માર્ગે દેરે નહિ અને એ રીતે તમારે પણ જન્મ નકામે ગુમાવે નહિ. ૮. कोलुण शब्दने करुणा मानी, नसितसूत्र दिखलावे । कोलुण करुणा एक बताइ, बोधाने बहकावे ॥मरदो० ९॥
તેરાપંથીઓ નસિતસૂત્ર બતાવે છે, અને તેમાં લખેલા “કેલુણ” શબ્દને બતાવીને કહે છે, કે એ શબ્દથી કરૂણાને અર્થ લેવાનું છે. એ અર્થ લેતા મજકુર સૂત્રમાંથી “જે દયાનું ફળ પાપને બંધ છે, એવી દયા, તે સાવદ્ય દયા હેઈ, તેને - ત્યાગ કરવો જોઈએ, એવો અર્થ નીકળે છે.” તેરાપંથીઓનું આ કથન તદન ખોટું છે. કેલુણ અને કરૂણા એ બે શબ્દો એકજ નથી. આ બંને શબ્દોને એકજ અર્થના બતાવીને તેરાપંથી, માત્ર ભેળા માણસને આડે માર્ગ દેરી જાય છે ૯ वृथा खपकियो थे इणरी, अणुकंपा चोपी बणाई । चोपीके ओर भर्म ध्वंशणके, टिकिया देत लगाई॥मरदो०१०॥ छदमस्थपणे श्रीवीरजिनेश्वर, आचारंग सूत्रमाही. । अरिहंतजी इम फरमायो, प्रमादसेव्यो नाही ॥ मरदो० ११॥ छदमस्थपणे श्रीवीरजिनेश्वर आचारंग सूत्रमाही ।' गणधरजी तो इम फरमायो, दोष लगायो नाही ॥ १२ ॥ प्रमादसेव्यो नही दोष लगायो, सुत्र' इम फरमायो । थें कहो आचारंग मानां, ओमान्या कथे छिटकायो ॥ १३ ॥ कोणकको दृष्टांत लगाइ, रोधाने बहकाई । गये कालकी. बात छिपाई, वर्तमान दिखलाई ॥ मरदो० १४ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com