________________
:૪૪ઃ
અતાવ્યા નથી. તેા પછી અરિહતા, ગુણધરા અને પૂર્વધરો ખરા કે શ્રીમાન ભીખમદેવ ખરા, તેના તે વિચાર કરે ! પ. अतिचार लागतो નાહી, भगवंत के તારૂં । पडिकमणों भगवंत नही करता, छदमस्थपणे मांही ॥ मरदो०६ ॥ दया एक धर्मकी જ્જરી, संवरद्वार માંદી ! पापकी दया कहाँसे लाया, आश्रवद्वारमें नाही ॥ मरदो० ७ ॥
શ્રી. મહાવીર ભગવાન છ સ્થપણામાં પડિકમણું કરતા ન હતા, પણ તી કરના અધિકારમાં તેમને તેથી અતિચાર દોષ લાગતા નથી, એમ સર્વ ઠેકાણે કહ્યું છે. વળી જનશાસ્ત્રા તા સવરના અધિકારમાં ધર્મની દ્રષ્ટિએ યાનું પુણ્ય આપનારૂં એકજ સ્વરૂપ બતાવે છે, જ્યારે શ્રી. ભીખમજી અમુક પ્રકારની દયાથી (પાપની દયાથી) પાપના બ ંધ થાય છે, એમ કહે છે. જૈનશાસન આશ્રવના જે કારણેા ખતાવે છે, તેમાં કોઇપણ સ્થળે આવી દયાના–દયાથી પાપ થાય છે એવા ઉલ્લેખ નથી. ૬–૭. पापकी दया सूत्रमे नाही, हयतो सूत्र दिखावो । मनकल्पितसे लोक बहकाइ, नाहिक जन्म गमावो ॥ मरदो०८॥
જૈનસુત્રોમાં કોઇપણ સ્થળે દયાનું પરિણામ પાપના બધ છે, (એક માણસ નદીમા ડુબીને મરણ પામતા હેાય, તે તેને બીજા માણસે મરતા બચાવી લેવા, એ લેવા, એ પાપ છે; એવું તૈરાપથ માને છે. એ કાય પાપ હાવાનુ, તે એ કારણ આપે.છે, કે મજકુર માણસને મરતા બચાવી લીધા પછી, ખચી ગએલા માણુસ, કદાચ પાપ કે અધર્મ કરે, તો એ પાપને સાટે પેલેા બચાવનાર પણ જવાબદાર ગણાય છે. આ ભાવ નાથી મરતાને જે દયાની લાગણીથી બચાવી લેવા, એ દયાને, આ સંપ્રદાય, પાપ આપનારી દયા કહે છે, અને તેવી દયાને નિષેધ
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com