________________
૨૪૩ઃ
પેાતે મહાવીર ભગવાનમાં છ ઢાષા હતા, એમ તેમણે રચેલા અણુક’પા ચાપાઇ નામના ગ્રંથમાં બતાવે છે; અને શ્રી. જીતમલજી પેાતાના ભ્રમવિધ્વંશણુ નામના ગ્રંથમાં ભગવાનના ખીજા ચાર દોષો દર્શાવે છે. ૧--૨.
१
१
३
४
लब्ध फोड षट्लेश्या छदमस्थ, मोह उदे बसिराग
६
दोय साधांने नाहि वचाया, ए षदोषण लाग | मरदो० ३ ॥ कषाय नियंठो छाड तिलाको, सुपना तणो विचार । चार ज्ञान चवदेपूरवको, ए दोषण काढे चार || मरदो ० ४ ॥ લબ્ધિ દોષ, ષડલેશ્યા દોષ, દ્મસ્થપણામાં પ્રમાદ સેવન દાખ, માહના ઉદય, રાગ, અને અને સાંધાને રક્ષણ ન આપવું; એ ભગવાન મહાવીરમાં છ દોષ હતા; એમ શ્રી. ભીખમજી કહે છે. શ્રી. જીતમલ; કશાય સંબંધી ઉપદેશ, સ્વમફળ, ચાર જ્ઞાન અને ચૌદપુર્વ સંબધી ભગવાન મહાવીર ધ્રુવે કરેલા કથનમાં દોષ છે, એમ ચાર ખીદોષ દર્શાવે છે. આ રીતે શ્રી. ભીખમજી અને જીતમલજી અને મળીને ભગવાનના એકદુર દસ દોષો મતાવે છે. અર્થાત દસ ભૂલેા કરી છે, એમ કહે છે. ૩-૪.
ભગવાને
इण विध दश दोषण मानीने, भगवंतने अरिहंत गणधर और पूर्व घर चुका नाहि बतावें ॥ શ્રી. ભીખમજી અને શ્રી. જીતમલજી આ પ્રમાણે દસ વિષય પરત્વે ભગવાન મહાવીર ચુકયા હતા, એમ ખતાવે છે, અને તેથી “તેઓ મહાવીર ચુકયા” એમ કહે છે. પણુ અરિહંતા, ગણુધરે કે પૂર્વધરેએ તે ભગવાનને ઉપલા ઢાષા કાઇપણ રીતે લગાડયા નથી અથવા તેમને ચુકેલા પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
|
चूकावे । मरदो०५ ॥