________________
भगवंतसे रियो नहीं, तिणने जूका बतावै । दश दोषण लगावतां, शर्म नही आवै ॥ ७ ॥
શ્રી. ભીખમજી ભગવાનથી પણ ડર્યા નથી અને ભગવાન મહાવીર ચુક્યા છે.” એમ તેમણે કહ્યું છે. વળી તેમણે ભગવાનને માથેજ દસ દે ઠેકી માર્યા છે! સર્વ ભગવાને ભૂલ કરી હતી, એમ કહેતા ખરેખર શ્રી. ભીખમજીને શરમ પણ કેમ નહિ લાગી હોય! ૭.
સત્યાર્થતીની
: ઢાલ : मरदों भली विचारोजी, श्रीमहावीर भगवंतनै चुका
મતિ વતાવો ! ટેવા चुका चूका कहे भगवंतने, ऐसी ठोके गल्ल । दस दोषण भगवंतमें काढे, भीषण ने जीतमल्ल ॥मरदो०१॥ षट्दोषण भीषणजी काढे, जीतमल्लजी चार । अणुकंपा और भम विधुंशण, आमें कह्यो बिचार ॥मरदो० २॥
હે જેનસાધુઓ! હે શ્રાવકે ! શ્રી ભીખમજીએ ભગવાન મહાવીરદેવને દેષ કરનાર બતાવ્યા છે. એ શ્રી ભીખમજીના કથનને તમે જરા બુદ્ધિપૂર્વક વિચારી જુઓ. તેરાપંથીઓ “ભગવાન ચુક્યા” એવી અર્થહિન ગપ હાંકે છે; અને શ્રી. ભીખમજી અને શ્રી. જીતમલજી બંને મળીને મહાવીર ભગવાનમાં દસ દે હતા, એમ બતાવે છે. શ્રી. ભીખમજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com