SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ अथ तेरापंथी नाटकके द्वितीय व्रतवर्णन नामक अष्टम प्रकरण प्रदर्श्यन्ते. પ્રકરણ : ૮ : મું. દ્વિતિય વ્રત વર્ણન. ॥ રોહા ! ઢાહરો. देखी जैसी भाखसू, दूजे व्रतके मांहि । श्रोताजन तुम सांभलो, पंथी पांये वृत नांहि ॥ १ ॥ । તેરાપંથીઓ વીરશાસને સાધુઓને માટે ઉપદેશેલું બીજું વ્રત પણ પાળતા નથી. તેઓ એ વ્રત કેવી રીતે પાળે છે, તે અમે જોયુ છે; તેનુજ અમે હવે અહીં વર્ણન કરીએ છીએ. હે શ્રોતાજના ! તમે અમારૂં એ વર્ણન સાંભળશે, એટલે તમારી પણ ખાતરી થશે કે તેરાપથીએ ત્રીજા વ્રતને પણ પાળી શકયા નથીજ. ॥૧॥ आपण बोले झूठकों, भीखणजी रह्या पछताय । जीतमलजी कह गया, भीखण चरित्रके मांहिं ॥ २ ॥ भीखणजीमें वाणथी, सदा बोलनी શૂટ | इणसेती साबित हुवै, झूठ बोलनी छूट ॥ ३ ॥ તેરાપંથીના સ્થાપક શ્રી, ભીખમજીનું ચરિત્ર તેરાપથી સાધુ જીતમલજીએ :રચ્યું છે. એ ભીખમજી ચરિત્રમાં જીતમલજી કહે છે, કે ભીખણુજી જુઠું માલ્યા હતા અને પોતાના અસત્ય ભાષણ માટે તેમને પસ્તાવા થયેા હતા. ભીખમજીની વાણીથી એ રીતે વારવાર અસત્ય નીકળ્યુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034644
Book TitleTerapanthi Natak
Original Sutra AuthorN/A
AuthorPremchand Yati
PublisherPremchand Yati
Publication Year1917
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy