________________
:૩૯:
સ્ત્રીએ આવીને જેમાં અહરનિશ હાથ ધુએ છે, જેમાં છાણુના હાથ ધેાવામાં આવે છે અને તેને મેલ અંદર પડયા રહે છે; જે પાણીને ચાંડાળ અર્થાત અસ્પૃશ્ય આવીને સદા સ્પર્શ કરે છે અને કુતરાએ પણ છુપાઈ છુપાઈને જેનુ પાણી પી જાય છે, એવા તળાવનું પાણી પણ તેરાપંથી સાધુએ અચિત માનીને વાપરે છે અને પાછા પેાતાને પાંચમહાવ્રતધારી જૈન સાધુ-મહાજન કહેવડાવે છે; શું એ આશ્ચર્ય નથી ? ર૯–૩૦.
गोवर कूडा गावकेा, वरखामे वह जाय ! निवाणी मेला दुवै ओपाणी क्यों नहीं लाय ॥ ३१ ॥ આવા પાણીને પણ જ્યારે તેરાપથી સાધુએ અચિત માનીને તેને વાપરે છે, ત્યારે એવી શંકા ઉઠે છે કે ગામના ઉકરડા વરસાદથી જેમાં વહી જાય છે, અને જેમાં ભંગીએ મેલાના ટોપલા ધાય છે, તે નીકનું પાણી પણુ આ લેાકેા અચિત માનીને પીવાના કામમાં લેતા તેા નહિ હાય ને ! ૩૧. सचित द्रव्य ते त्यागियो, प्रथम व्रत प्रमाण अब खावाने ढूकियो, थारा कठै गया पचखाण ॥ ૨ ॥ હૈ તેરાપંથી જૈન સાધુએ ! તમે પ્રથમ વ્રત લઇને સચિત દ્રવ્યાના ત્યાગ કર્યો છે, પણ આ શું? હવે તેા તમે ખાવાપીવામાંજ સર્વસ્વ માની બેઠા છે, તે હવે તમે લીધેલા પચ્ચકખાણુ કયાં જતા રહ્યા વારૂ ? ૩ર.
इती तेरहपंथी नाटके प्रथम वृत खंडन नामने सप्तम प्रकर्ण समाप्तम् ॥
અહીં તેરાપથી નાટકન્તુ, પ્રથમ વ્રતખંડન નામનું સાતમું પ્રકરણ સમાસ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com