________________
૩૮.
અચિત (ાગ્ય) છે; કારણ કે એથી એ પાણીમાં ક્ષાર ભેળાવા પામે છે. શ્રી કાળુરામજીની આ વાત માન્ય રાખીએ, તે ભલે સજજીના ખારયુક્ત એવું રાખમિશ્રિત પાણી કપે છે, એમ માની શકાય; પણ ચુલામાંની રાખ પાણીમાં નાંખીને પછી તે પાણી પણ તેરાપંથી સાધુઓ વાપરે છે, તેનું શું? જે ખારના મિશ્રણથીજ એ પાણુને અચિત માને છે, તે ચુલાની રાખ નાંખેલા પાણીમાં, એ ક્ષાર કયાંથી આવે છે અને તે પાણી કેવી રીતે અચિત બને છે? ૨૫-૨૬. काचा पाणी परातमें, और कुवैकी खेल । ढार पोय पाछा हट्या, बाकी पाणी रह गयो गेल ॥ २७ ॥ इणनै अचितकर मानीयो, मोगचियो तिण वार । सरवर जल किम छाडियो, जामें गोकुल पिये हजार ॥२८॥
પરાતમા (મોટું પહેલું પાત્ર) કાચું પાણી ભરેલું હોય, તે પાણી અને કુવાના હવાડાનું પાણી, કે જેમાંથી ઢેર પણ પાણી પી જાય છે અને છેવટે તેમાં મળમિશ્રિત ગંદુ પાણીજ બાકી રહે છે, તેવું પાણી પણ તેરાપંથી સાધુઓએ અચિત માનીને ત્રણવાર વાપર્યું છે, એ એમના ગ્રંથોમાં ઉલ્લેખ છે.) ખરેખર, તે પછી જેમાં હજારો ગોવત્સ પાણી પી જાય છે, તેવા સરોવરના જળને તે આ સાધુએ નહિજ છેડે, એમાં શું આશ્ચર્ય છે! ૨૭-૨૮ बाहिर हाथ धोवे सदा, आ त्रिया केरी जात । पड्यो रहे पिछा कडे, जामें धोया गोवरका हाथ ॥२९॥ चांडाल तो छुवे सदा, कुत्ता लिक लिक खात ।
मओ पाणी तु मोगदै, कहता. महाजन जात ॥ ३० ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com